Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2680 | Date: 02-Aug-1990
મમ ગૃહે લક્ષ્મી રૂપે વાસ કરો, મારા સર્વ કર્મના પરિતાપ હરો
Mama gr̥hē lakṣmī rūpē vāsa karō, mārā sarva karmanā paritāpa harō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 2680 | Date: 02-Aug-1990

મમ ગૃહે લક્ષ્મી રૂપે વાસ કરો, મારા સર્વ કર્મના પરિતાપ હરો

  Audio

mama gr̥hē lakṣmī rūpē vāsa karō, mārā sarva karmanā paritāpa harō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1990-08-02 1990-08-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13669 મમ ગૃહે લક્ષ્મી રૂપે વાસ કરો, મારા સર્વ કર્મના પરિતાપ હરો મમ ગૃહે લક્ષ્મી રૂપે વાસ કરો, મારા સર્વ કર્મના પરિતાપ હરો

મમ વૃત્તિ પર કાબૂ રે ધરો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો

મમ મનડાંના સકળ તાપ હરો, મારી દૃષ્ટિને તો વિશુદ્ધ કરો

મમ ચિત્તને સત્કર્મોમાં પ્રવૃત્ત કરો, હે સિધ્ધમા અનુગ્રહ આ હવે તો કરો

મમ જીવનની તો રાહબર રહો, સદ્દવિચારોમાં મને સ્થિર કરો

મમ હૈયેથી સર્વ શંકાઓ હરો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો

મમ હૈયેથી રાગ દ્વેષ નષ્ટ કરો, મારું હૈયું તો નિર્મળ કરો

મમ સર્વકષ્ટ નિવારણ કરો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો

મમ હૈયે અતૂટ વિશ્વાસ ભરો, મારું હૈયું સદા હિંમતથી ભરો

મમ ધ્યાનમાં સદા તમે વસો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો
https://www.youtube.com/watch?v=_LD1epLDfiI
View Original Increase Font Decrease Font

મમ ગૃહે લક્ષ્મી રૂપે વાસ કરો, મારા સર્વ કર્મના પરિતાપ હરો

મમ વૃત્તિ પર કાબૂ રે ધરો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો

મમ મનડાંના સકળ તાપ હરો, મારી દૃષ્ટિને તો વિશુદ્ધ કરો

મમ ચિત્તને સત્કર્મોમાં પ્રવૃત્ત કરો, હે સિધ્ધમા અનુગ્રહ આ હવે તો કરો

મમ જીવનની તો રાહબર રહો, સદ્દવિચારોમાં મને સ્થિર કરો

મમ હૈયેથી સર્વ શંકાઓ હરો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો

મમ હૈયેથી રાગ દ્વેષ નષ્ટ કરો, મારું હૈયું તો નિર્મળ કરો

મમ સર્વકષ્ટ નિવારણ કરો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો

મમ હૈયે અતૂટ વિશ્વાસ ભરો, મારું હૈયું સદા હિંમતથી ભરો

મમ ધ્યાનમાં સદા તમે વસો, હે સિધ્ધમા, અનુગ્રહ આ હવે તો કરો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mama gr̥hē lakṣmī rūpē vāsa karō, mārā sarva karmanā paritāpa harō

mama vr̥tti para kābū rē dharō, hē sidhdhamā, anugraha ā havē tō karō

mama manaḍāṁnā sakala tāpa harō, mārī dr̥ṣṭinē tō viśuddha karō

mama cittanē satkarmōmāṁ pravr̥tta karō, hē sidhdhamā anugraha ā havē tō karō

mama jīvananī tō rāhabara rahō, saddavicārōmāṁ manē sthira karō

mama haiyēthī sarva śaṁkāō harō, hē sidhdhamā, anugraha ā havē tō karō

mama haiyēthī rāga dvēṣa naṣṭa karō, māruṁ haiyuṁ tō nirmala karō

mama sarvakaṣṭa nivāraṇa karō, hē sidhdhamā, anugraha ā havē tō karō

mama haiyē atūṭa viśvāsa bharō, māruṁ haiyuṁ sadā hiṁmatathī bharō

mama dhyānamāṁ sadā tamē vasō, hē sidhdhamā, anugraha ā havē tō karō
English Explanation: Increase Font Decrease Font

Please reside in my house as Lakshmi, please absolve me of remorse of all my deeds

Please give me control over attitude, O Siddhama, do this grace now

Please remove the confusions of my mind, please purify my vision

Engage my mind in good deeds, O Siddhama do this grace now

Please be the guide of my life, stabilize me in good thoughts

Please remove all doubts from my heart, O Siddhama Do this grace now

Please Destroy the rage and hatred within me, purify my heart

Please remove all the obstacles in my path, O Siddhama, do this grace now

Please fill complete faith in my heart, please fill my heart with courage always

Please remain the focus of my life, O Siddh MA, do this grace now.
Scan Image

Gujarati Bhajan no. 2680 by Satguru Devendra Ghia - Kaka

First...268026812682...Last