Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2723 | Date: 25-Aug-1990
ધૂન તારી લાગી રે વહાલાં, ધૂન તારી લાગી (2)
Dhūna tārī lāgī rē vahālāṁ, dhūna tārī lāgī (2)

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2723 | Date: 25-Aug-1990

ધૂન તારી લાગી રે વહાલાં, ધૂન તારી લાગી (2)

  Audio

dhūna tārī lāgī rē vahālāṁ, dhūna tārī lāgī (2)

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-08-25 1990-08-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13712 ધૂન તારી લાગી રે વહાલાં, ધૂન તારી લાગી (2) ધૂન તારી લાગી રે વહાલાં, ધૂન તારી લાગી (2)

ભુલાયું જગ તો સારું રે વહાલાં, સાનભાન દીધું વિસરાવી

સૂઝે ના કામકાજ રે વહાલાં, ચિત્તડું તો જાયે પાસે તારી

સૂવું ના ગમે રે વહાલાં, ખાવું ના ભાવે, મનડું જાયે તારી પાસે દોડી

આવે અંતરાયો રે ઘણા, કરવા છે સામના એના, છોડવી નથી ધૂન તારી

છોડયું ના છૂટશે, રોક્યું ના રોકાશે, દીધું છે નામ હૈયે સમાવી

તેજ ઉજાસ રે એના, મિટાવે અંધકાર વિકારોના, ના દઈ શકું એને ત્યાગી

ચરણકમળ તો તારા, મળે ના જોટા એના, છે એ તો ગુણદાયી

ભળે તાલ તો શ્વાસના, ગાજે રે નાદ એના, મસ્તી ધૂનની જામી

આનંદની છોળો ઊછળે, આનંદ છબીયે, ભાવસમાધિ આવી
https://www.youtube.com/watch?v=mH2vvzoJk_0
View Original Increase Font Decrease Font

ધૂન તારી લાગી રે વહાલાં, ધૂન તારી લાગી (2)

ભુલાયું જગ તો સારું રે વહાલાં, સાનભાન દીધું વિસરાવી

સૂઝે ના કામકાજ રે વહાલાં, ચિત્તડું તો જાયે પાસે તારી

સૂવું ના ગમે રે વહાલાં, ખાવું ના ભાવે, મનડું જાયે તારી પાસે દોડી

આવે અંતરાયો રે ઘણા, કરવા છે સામના એના, છોડવી નથી ધૂન તારી

છોડયું ના છૂટશે, રોક્યું ના રોકાશે, દીધું છે નામ હૈયે સમાવી

તેજ ઉજાસ રે એના, મિટાવે અંધકાર વિકારોના, ના દઈ શકું એને ત્યાગી

ચરણકમળ તો તારા, મળે ના જોટા એના, છે એ તો ગુણદાયી

ભળે તાલ તો શ્વાસના, ગાજે રે નાદ એના, મસ્તી ધૂનની જામી

આનંદની છોળો ઊછળે, આનંદ છબીયે, ભાવસમાધિ આવી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dhūna tārī lāgī rē vahālāṁ, dhūna tārī lāgī (2)

bhulāyuṁ jaga tō sāruṁ rē vahālāṁ, sānabhāna dīdhuṁ visarāvī

sūjhē nā kāmakāja rē vahālāṁ, cittaḍuṁ tō jāyē pāsē tārī

sūvuṁ nā gamē rē vahālāṁ, khāvuṁ nā bhāvē, manaḍuṁ jāyē tārī pāsē dōḍī

āvē aṁtarāyō rē ghaṇā, karavā chē sāmanā ēnā, chōḍavī nathī dhūna tārī

chōḍayuṁ nā chūṭaśē, rōkyuṁ nā rōkāśē, dīdhuṁ chē nāma haiyē samāvī

tēja ujāsa rē ēnā, miṭāvē aṁdhakāra vikārōnā, nā daī śakuṁ ēnē tyāgī

caraṇakamala tō tārā, malē nā jōṭā ēnā, chē ē tō guṇadāyī

bhalē tāla tō śvāsanā, gājē rē nāda ēnā, mastī dhūnanī jāmī

ānaṁdanī chōlō ūchalē, ānaṁda chabīyē, bhāvasamādhi āvī
Scan Image

Gujarati Bhajan no. 2723 by Satguru Devendra Ghia - Kaka

ધૂન તારી લાગી રે વહાલાં, ધૂન તારી લાગી (2)ધૂન તારી લાગી રે વહાલાં, ધૂન તારી લાગી (2)

ભુલાયું જગ તો સારું રે વહાલાં, સાનભાન દીધું વિસરાવી

સૂઝે ના કામકાજ રે વહાલાં, ચિત્તડું તો જાયે પાસે તારી

સૂવું ના ગમે રે વહાલાં, ખાવું ના ભાવે, મનડું જાયે તારી પાસે દોડી

આવે અંતરાયો રે ઘણા, કરવા છે સામના એના, છોડવી નથી ધૂન તારી

છોડયું ના છૂટશે, રોક્યું ના રોકાશે, દીધું છે નામ હૈયે સમાવી

તેજ ઉજાસ રે એના, મિટાવે અંધકાર વિકારોના, ના દઈ શકું એને ત્યાગી

ચરણકમળ તો તારા, મળે ના જોટા એના, છે એ તો ગુણદાયી

ભળે તાલ તો શ્વાસના, ગાજે રે નાદ એના, મસ્તી ધૂનની જામી

આનંદની છોળો ઊછળે, આનંદ છબીયે, ભાવસમાધિ આવી
1990-08-25https://i.ytimg.com/vi/mH2vvzoJk_0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=mH2vvzoJk_0

First...272227232724...Last