Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 5885 | Date: 31-Jul-1995
પ્રેમ તો છે એક સત્ય સાચું, પ્રેમ વિના નથી કોઈ સત્ય મોટું
Prēma tō chē ēka satya sācuṁ, prēma vinā nathī kōī satya mōṭuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5885 | Date: 31-Jul-1995

પ્રેમ તો છે એક સત્ય સાચું, પ્રેમ વિના નથી કોઈ સત્ય મોટું

  Audio

prēma tō chē ēka satya sācuṁ, prēma vinā nathī kōī satya mōṭuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1995-07-31 1995-07-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1372 પ્રેમ તો છે એક સત્ય સાચું, પ્રેમ વિના નથી કોઈ સત્ય મોટું પ્રેમ તો છે એક સત્ય સાચું, પ્રેમ વિના નથી કોઈ સત્ય મોટું

છે પ્રભુ તો જગમાં એકજ સાચો, નથી જગમાં એના વિના તો કોઈ મોટું

પડયા છે જગમાં તો સહુ ખોટા, લાગ્યા પ્રભુ ભલે ખોટા, પણ રહ્યાં એ સાચા

સ્વાર્થ વિના રહે પ્રેમ સદા એનો ઝરતો, છે જગમાં સત્ય એ તો મોટું

દુઃખ વિના થઈ જાય જ્યાં દુઃખ ઊભું, કેમ કરીને જગમાં એને તો પહોંચવું

પ્રેમમાં મનડું જ્યાં ચકચૂર બન્યું, જીવનનું તો ત્યાં, તો શું કહેવું

જીવનના રસને કરવાને તો, પૂરું છે જરૂર જીવનમાં તો, પ્રેમનું એક બિંદુ

આશા જાગે આશા તૂટે, જગમાં જીવનને તો સદા, પ્રેમથી ભરપૂર રાખવું

હૈયું રહે જેનું, પ્રેમને પ્રેમથી છલકાતું, પ્રભુને સદા એ તો ગમતું

ના પ્રેમ વિના રાખજે જીવન તો તું તારું, પ્રેમ વિના છે બીજું શું મેળવવું
https://www.youtube.com/watch?v=4nqF2HuDRiI
View Original Increase Font Decrease Font

પ્રેમ તો છે એક સત્ય સાચું, પ્રેમ વિના નથી કોઈ સત્ય મોટું

છે પ્રભુ તો જગમાં એકજ સાચો, નથી જગમાં એના વિના તો કોઈ મોટું

પડયા છે જગમાં તો સહુ ખોટા, લાગ્યા પ્રભુ ભલે ખોટા, પણ રહ્યાં એ સાચા

સ્વાર્થ વિના રહે પ્રેમ સદા એનો ઝરતો, છે જગમાં સત્ય એ તો મોટું

દુઃખ વિના થઈ જાય જ્યાં દુઃખ ઊભું, કેમ કરીને જગમાં એને તો પહોંચવું

પ્રેમમાં મનડું જ્યાં ચકચૂર બન્યું, જીવનનું તો ત્યાં, તો શું કહેવું

જીવનના રસને કરવાને તો, પૂરું છે જરૂર જીવનમાં તો, પ્રેમનું એક બિંદુ

આશા જાગે આશા તૂટે, જગમાં જીવનને તો સદા, પ્રેમથી ભરપૂર રાખવું

હૈયું રહે જેનું, પ્રેમને પ્રેમથી છલકાતું, પ્રભુને સદા એ તો ગમતું

ના પ્રેમ વિના રાખજે જીવન તો તું તારું, પ્રેમ વિના છે બીજું શું મેળવવું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēma tō chē ēka satya sācuṁ, prēma vinā nathī kōī satya mōṭuṁ

chē prabhu tō jagamāṁ ēkaja sācō, nathī jagamāṁ ēnā vinā tō kōī mōṭuṁ

paḍayā chē jagamāṁ tō sahu khōṭā, lāgyā prabhu bhalē khōṭā, paṇa rahyāṁ ē sācā

svārtha vinā rahē prēma sadā ēnō jharatō, chē jagamāṁ satya ē tō mōṭuṁ

duḥkha vinā thaī jāya jyāṁ duḥkha ūbhuṁ, kēma karīnē jagamāṁ ēnē tō pahōṁcavuṁ

prēmamāṁ manaḍuṁ jyāṁ cakacūra banyuṁ, jīvananuṁ tō tyāṁ, tō śuṁ kahēvuṁ

jīvananā rasanē karavānē tō, pūruṁ chē jarūra jīvanamāṁ tō, prēmanuṁ ēka biṁdu

āśā jāgē āśā tūṭē, jagamāṁ jīvananē tō sadā, prēmathī bharapūra rākhavuṁ

haiyuṁ rahē jēnuṁ, prēmanē prēmathī chalakātuṁ, prabhunē sadā ē tō gamatuṁ

nā prēma vinā rākhajē jīvana tō tuṁ tāruṁ, prēma vinā chē bījuṁ śuṁ mēlavavuṁ
English Explanation: Increase Font Decrease Font

*Love* is the eternal truth, there is no other truth than *love*

God is the only truth in the world, there is nobody in the world as great as He is

Everyone has turned out to be fake in this world, one feels God to be fake, but He is the eternal truth

Without selfishness He showers *love* eternally, this is only the eternal truth in the world

Without sorrow where unhappiness arises, how to handle that in the world

Where the mind is completely engrossed in *love*, What to say about this life

To make life interesting, one completely needs, just one drop of *love*

Hope arises and hope is shattered, always this happens in the world, therefore, fill the life in the world, with eternal *love*

One whose heart over swells with *love and love*, God always appreciates that

Do not keep your life incomplete without *love*, what else is to be achieved without Love.
Scan Image

Gujarati Bhajan no. 5885 by Satguru Devendra Ghia - Kaka

પ્રેમ તો છે એક સત્ય સાચું, પ્રેમ વિના નથી કોઈ સત્ય મોટુંપ્રેમ તો છે એક સત્ય સાચું, પ્રેમ વિના નથી કોઈ સત્ય મોટું

છે પ્રભુ તો જગમાં એકજ સાચો, નથી જગમાં એના વિના તો કોઈ મોટું

પડયા છે જગમાં તો સહુ ખોટા, લાગ્યા પ્રભુ ભલે ખોટા, પણ રહ્યાં એ સાચા

સ્વાર્થ વિના રહે પ્રેમ સદા એનો ઝરતો, છે જગમાં સત્ય એ તો મોટું

દુઃખ વિના થઈ જાય જ્યાં દુઃખ ઊભું, કેમ કરીને જગમાં એને તો પહોંચવું

પ્રેમમાં મનડું જ્યાં ચકચૂર બન્યું, જીવનનું તો ત્યાં, તો શું કહેવું

જીવનના રસને કરવાને તો, પૂરું છે જરૂર જીવનમાં તો, પ્રેમનું એક બિંદુ

આશા જાગે આશા તૂટે, જગમાં જીવનને તો સદા, પ્રેમથી ભરપૂર રાખવું

હૈયું રહે જેનું, પ્રેમને પ્રેમથી છલકાતું, પ્રભુને સદા એ તો ગમતું

ના પ્રેમ વિના રાખજે જીવન તો તું તારું, પ્રેમ વિના છે બીજું શું મેળવવું
1995-07-31https://i.ytimg.com/vi/4nqF2HuDRiI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=4nqF2HuDRiI
પ્રેમ તો છે એક સત્ય સાચું, પ્રેમ વિના નથી કોઈ સત્ય મોટુંપ્રેમ તો છે એક સત્ય સાચું, પ્રેમ વિના નથી કોઈ સત્ય મોટું

છે પ્રભુ તો જગમાં એકજ સાચો, નથી જગમાં એના વિના તો કોઈ મોટું

પડયા છે જગમાં તો સહુ ખોટા, લાગ્યા પ્રભુ ભલે ખોટા, પણ રહ્યાં એ સાચા

સ્વાર્થ વિના રહે પ્રેમ સદા એનો ઝરતો, છે જગમાં સત્ય એ તો મોટું

દુઃખ વિના થઈ જાય જ્યાં દુઃખ ઊભું, કેમ કરીને જગમાં એને તો પહોંચવું

પ્રેમમાં મનડું જ્યાં ચકચૂર બન્યું, જીવનનું તો ત્યાં, તો શું કહેવું

જીવનના રસને કરવાને તો, પૂરું છે જરૂર જીવનમાં તો, પ્રેમનું એક બિંદુ

આશા જાગે આશા તૂટે, જગમાં જીવનને તો સદા, પ્રેમથી ભરપૂર રાખવું

હૈયું રહે જેનું, પ્રેમને પ્રેમથી છલકાતું, પ્રભુને સદા એ તો ગમતું

ના પ્રેમ વિના રાખજે જીવન તો તું તારું, પ્રેમ વિના છે બીજું શું મેળવવું
1995-07-31https://i.ytimg.com/vi/LhRWoPupKFU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=LhRWoPupKFU

First...588158825883...Last