1995-08-02
1995-08-02
1995-08-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1373
કરવા જેવું તો છે જે રે જીવનમાં, હવે જીવનમાં એ તો કરો
કરવા જેવું તો છે જે રે જીવનમાં, હવે જીવનમાં એ તો કરો
જગના વિચાર છોડીને બીજા બધા,ચિત્તને પ્રભુમાં હવે તો જોડો
માયાને માયાના વિચારોમાંથી, મનને મુક્ત એમાંથી હવે તો કરો
હૈયાંની બધી વિષમતાઓ, જીવનમાં હવે એને તો છોડો
જીવનમાં દોડયા તો ખૂબ માયામાં, માયા સાથેનો નાતો હવે તોડો
વિચાર વિનાનું કર્યું ઘણું જીવનમાં, વિચારપૂર્વક હવે તો કરો
દુઃખ દર્દને નોતરી જીવનમાં, જીવનની હાલત પર નજર તો કરો
સામે ચડીને નથી કાંઈ થવાનું, સદ્પ્રવૃત્તિમાં જીવનને જોડો
આનંદમાં જીવન જીવો, નિત્ય આનંદમાં તો જીવન વિતાવો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કરવા જેવું તો છે જે રે જીવનમાં, હવે જીવનમાં એ તો કરો
જગના વિચાર છોડીને બીજા બધા,ચિત્તને પ્રભુમાં હવે તો જોડો
માયાને માયાના વિચારોમાંથી, મનને મુક્ત એમાંથી હવે તો કરો
હૈયાંની બધી વિષમતાઓ, જીવનમાં હવે એને તો છોડો
જીવનમાં દોડયા તો ખૂબ માયામાં, માયા સાથેનો નાતો હવે તોડો
વિચાર વિનાનું કર્યું ઘણું જીવનમાં, વિચારપૂર્વક હવે તો કરો
દુઃખ દર્દને નોતરી જીવનમાં, જીવનની હાલત પર નજર તો કરો
સામે ચડીને નથી કાંઈ થવાનું, સદ્પ્રવૃત્તિમાં જીવનને જોડો
આનંદમાં જીવન જીવો, નિત્ય આનંદમાં તો જીવન વિતાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavā jēvuṁ tō chē jē rē jīvanamāṁ, havē jīvanamāṁ ē tō karō
jaganā vicāra chōḍīnē bījā badhā,cittanē prabhumāṁ havē tō jōḍō
māyānē māyānā vicārōmāṁthī, mananē mukta ēmāṁthī havē tō karō
haiyāṁnī badhī viṣamatāō, jīvanamāṁ havē ēnē tō chōḍō
jīvanamāṁ dōḍayā tō khūba māyāmāṁ, māyā sāthēnō nātō havē tōḍō
vicāra vinānuṁ karyuṁ ghaṇuṁ jīvanamāṁ, vicārapūrvaka havē tō karō
duḥkha dardanē nōtarī jīvanamāṁ, jīvananī hālata para najara tō karō
sāmē caḍīnē nathī kāṁī thavānuṁ, sadpravr̥ttimāṁ jīvananē jōḍō
ānaṁdamāṁ jīvana jīvō, nitya ānaṁdamāṁ tō jīvana vitāvō
|
|