Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2823 | Date: 13-Oct-1990
શોધ સુખની જીવનમાં તો ચાલુ રહી, શોધ તો બદલાતી રહી
Śōdha sukhanī jīvanamāṁ tō cālu rahī, śōdha tō badalātī rahī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2823 | Date: 13-Oct-1990

શોધ સુખની જીવનમાં તો ચાલુ રહી, શોધ તો બદલાતી રહી

  No Audio

śōdha sukhanī jīvanamāṁ tō cālu rahī, śōdha tō badalātī rahī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-10-13 1990-10-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13812 શોધ સુખની જીવનમાં તો ચાલુ રહી, શોધ તો બદલાતી રહી શોધ સુખની જીવનમાં તો ચાલુ રહી, શોધ તો બદલાતી રહી

શોધ્યું તો સુખ ધનદોલતમાં, મળતાં, ના પાત્ર તો છલકાયું - શોધ...

ગોત્યું તો સુખ નર-નારીમાં, મળ્યું, પણ પાત્ર સુખનું અધૂરું રહ્યું - શોધ...

મન તો સદા બદલાતું રહ્યું, શોધ સુખની ભી બદલાતી રહી - શોધ...

કદી ગોત્યું સુખ તો જર-જમીનમાં, કદી ગોત્યું તો માન મરતબામાં - શોધ...

ગોત્યું સુખ કદી પ્રેમપાત્રમાં, ગોત્યું તો કદી એને સાથ-સંગીમાં - શોધ...

મળ્યું થોડું, ના ટક્યું એ, દઈ હાથતાળી, પાછું એ ચાલી ગયું - શોધ...

વાંચન ને વીરતામાં મળ્યું ના મળ્યું, બદલાતા સંજોગોમાં બદલાઈ ગયું - શોધ...

ઇચ્છાની પૂર્તિમાં તો કદી સમાયું, નિરાશા એને તો ઘસડી ગયું - શોધ...

ગોત્યું પ્રભુમાં, ત્યાં સ્થિર મળ્યું, ત્યાં એ તો સ્થિર થઈ ગયું - શોધ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śōdha sukhanī jīvanamāṁ tō cālu rahī, śōdha tō badalātī rahī

śōdhyuṁ tō sukha dhanadōlatamāṁ, malatāṁ, nā pātra tō chalakāyuṁ - śōdha...

gōtyuṁ tō sukha nara-nārīmāṁ, malyuṁ, paṇa pātra sukhanuṁ adhūruṁ rahyuṁ - śōdha...

mana tō sadā badalātuṁ rahyuṁ, śōdha sukhanī bhī badalātī rahī - śōdha...

kadī gōtyuṁ sukha tō jara-jamīnamāṁ, kadī gōtyuṁ tō māna maratabāmāṁ - śōdha...

gōtyuṁ sukha kadī prēmapātramāṁ, gōtyuṁ tō kadī ēnē sātha-saṁgīmāṁ - śōdha...

malyuṁ thōḍuṁ, nā ṭakyuṁ ē, daī hāthatālī, pāchuṁ ē cālī gayuṁ - śōdha...

mana tō sadā badalātuṁ rahyuṁ, śōdha sukhanī bhī badalātī rahī - śōdha...

vāṁcana nē vīratāmāṁ malyuṁ nā malyuṁ, badalātā saṁjōgōmāṁ badalāī gayuṁ - śōdha...

icchānī pūrtimāṁ tō kadī samāyuṁ, nirāśā ēnē tō ghasaḍī gayuṁ - śōdha...

gōtyuṁ prabhumāṁ, tyāṁ sthira malyuṁ, tyāṁ ē tō sthira thaī gayuṁ - śōdha...
Scan Image

Gujarati Bhajan no. 2823 by Satguru Devendra Ghia - Kaka
First...282128222823...Last