1990-10-15
1990-10-15
1990-10-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13816
દીધું છે રૂડું તો ‘મા’ એ તનડું તને રે, રૂડું તનડું તો તને

સંભાળીને રાખ એને, સંભાળીને રાખ તું એને, દીધું છે રૂડું તનડું તને રે
દીધું છે રૂડું ‘મા’ એ મનડું રે તને રે, રૂડું મનડું રે તને
સંભાળીને જાળવ એને, સંભાળીને જાળવ એને, દીધું છે રૂડું મનડું તને રે
ભરી છે ‘મા’ એ રૂડી શક્તિ તુજમાં રે, રૂડી શક્તિ તુજમાં રે
સંભાળીને જાળવ તું એને, સંભાળીને જાળવ તું એને, દીધી છે રૂડી શક્તિ તને રે
દીધી છે ‘મા’ એ રૂડી ભક્તિ તને રે, રૂડી ભક્તિ તો તને રે
સંભાળીને કર તું એને, સંભાળીને કર તું એને, દીધી છે રૂડી ભક્તિ તને રે
દીધી છે રૂડી તને પ્રેમની ધારા રે, રૂડી પ્રેમની ધારા રે
સંભાળીને એમાં તું નહા, સંભાળીને એમાં તું નહાજે, દીધી છે રૂડી તને પ્રેમની ધારા રે
દીધા છે ‘મા’ એ તને રૂડા રોટલાં રે, રૂડા રોટલાં રે
સંભાળીને જરા એને તું ખા, સંભાળીને એને તું ખા, દીધા છે તને રૂડા રોટલા રે
દીધા છે ‘મા’ એ તને ઓટલા રે, રૂડા ઓટલાં રે
સંભાળીને કર આરામ, સંભાળીને કર તું આરામ, દીધા છે તને રૂડા ઓટલા રે
ધરાવે છે ‘મા’ તને રૂડા ધ્યાન રે, કરાવે રૂડા ધ્યાન રે
સંભાળીને ધર તું ધ્યાન, સંભાળીને ધર તું ધ્યાન, ધરાવે છે રૂડા ધ્યાન રે
દીધા છે ‘મા’ એ તને રૂડા ભાવ રે, દીધા રૂડા ભાવ રે
સંભાળીને ડૂબ તું ભાવમાં, સંભાળીને ડૂબ તું ભાવમાં, દીધા છે તને રૂડા ભાવ રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dīdhuṁ chē rūḍuṁ tō ‘mā' ē tanaḍuṁ tanē rē, rūḍuṁ tanaḍuṁ tō tanē
saṁbhālīnē rākha ēnē, saṁbhālīnē rākha tuṁ ēnē, dīdhuṁ chē rūḍuṁ tanaḍuṁ tanē rē
dīdhuṁ chē rūḍuṁ ‘mā' ē manaḍuṁ rē tanē rē, rūḍuṁ manaḍuṁ rē tanē
saṁbhālīnē jālava ēnē, saṁbhālīnē jālava ēnē, dīdhuṁ chē rūḍuṁ manaḍuṁ tanē rē
bharī chē ‘mā' ē rūḍī śakti tujamāṁ rē, rūḍī śakti tujamāṁ rē
saṁbhālīnē jālava tuṁ ēnē, saṁbhālīnē jālava tuṁ ēnē, dīdhī chē rūḍī śakti tanē rē
dīdhī chē ‘mā' ē rūḍī bhakti tanē rē, rūḍī bhakti tō tanē rē
saṁbhālīnē kara tuṁ ēnē, saṁbhālīnē kara tuṁ ēnē, dīdhī chē rūḍī bhakti tanē rē
dīdhī chē rūḍī tanē prēmanī dhārā rē, rūḍī prēmanī dhārā rē
saṁbhālīnē ēmāṁ tuṁ nahā, saṁbhālīnē ēmāṁ tuṁ nahājē, dīdhī chē rūḍī tanē prēmanī dhārā rē
dīdhā chē ‘mā' ē tanē rūḍā rōṭalāṁ rē, rūḍā rōṭalāṁ rē
saṁbhālīnē jarā ēnē tuṁ khā, saṁbhālīnē ēnē tuṁ khā, dīdhā chē tanē rūḍā rōṭalā rē
dīdhā chē ‘mā' ē tanē ōṭalā rē, rūḍā ōṭalāṁ rē
saṁbhālīnē kara ārāma, saṁbhālīnē kara tuṁ ārāma, dīdhā chē tanē rūḍā ōṭalā rē
dharāvē chē ‘mā' tanē rūḍā dhyāna rē, karāvē rūḍā dhyāna rē
saṁbhālīnē dhara tuṁ dhyāna, saṁbhālīnē dhara tuṁ dhyāna, dharāvē chē rūḍā dhyāna rē
dīdhā chē ‘mā' ē tanē rūḍā bhāva rē, dīdhā rūḍā bhāva rē
saṁbhālīnē ḍūba tuṁ bhāvamāṁ, saṁbhālīnē ḍūba tuṁ bhāvamāṁ, dīdhā chē tanē rūḍā bhāva rē
|