1990-10-15
1990-10-15
1990-10-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13817
કહેવું હતું હૈયેથી તને, કહી દીધું તને રે માડી, બધું કહી દીધું તને

કરશે ના કરશે પૂરું તું એને, વિશ્વાસ હૈયેથી જોજે માડી ના હટે
સાંભળ્યું છે રે માડી, છે શક્તિ પાસે તારી, જોજે મન મારું ના ડગે
સંસાર સાગરે તરે છે હોડી રે મારી, રાખજે સ્થિર તરતી એને
ભાવે-ભાવે બદલાતા ભાવોને, સ્થિરતા તારામાં માડી તો દેજે
એક પછી એક જેમ મોજા આવે, વિચારો એમ તો જાગે
દેજે વિચારોને સ્થિરતા એવી, તારા વિનાના વિચારો બીજા છૂટે
ચાલવું છે ધરતી પર, સપાટી એકસરખી નથી, સ્થિર એમાં તું રાખજે
મનડું રહે છે ફરતું, છે આદત આ પુરાણી, સ્થિરતાની દોરી એને બાંધી દે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahēvuṁ hatuṁ haiyēthī tanē, kahī dīdhuṁ tanē rē māḍī, badhuṁ kahī dīdhuṁ tanē
karaśē nā karaśē pūruṁ tuṁ ēnē, viśvāsa haiyēthī jōjē māḍī nā haṭē
sāṁbhalyuṁ chē rē māḍī, chē śakti pāsē tārī, jōjē mana māruṁ nā ḍagē
saṁsāra sāgarē tarē chē hōḍī rē mārī, rākhajē sthira taratī ēnē
bhāvē-bhāvē badalātā bhāvōnē, sthiratā tārāmāṁ māḍī tō dējē
ēka pachī ēka jēma mōjā āvē, vicārō ēma tō jāgē
dējē vicārōnē sthiratā ēvī, tārā vinānā vicārō bījā chūṭē
cālavuṁ chē dharatī para, sapāṭī ēkasarakhī nathī, sthira ēmāṁ tuṁ rākhajē
manaḍuṁ rahē chē pharatuṁ, chē ādata ā purāṇī, sthiratānī dōrī ēnē bāṁdhī dē
|