Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2829 | Date: 16-Oct-1990
પરદુઃખે હૈયું જેનું દ્રવ્યું નથી, એવા હૈયાનો સ્વીકાર પ્રભુ તો ક્યાંથી કરે
Paraduḥkhē haiyuṁ jēnuṁ dravyuṁ nathī, ēvā haiyānō svīkāra prabhu tō kyāṁthī karē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2829 | Date: 16-Oct-1990

પરદુઃખે હૈયું જેનું દ્રવ્યું નથી, એવા હૈયાનો સ્વીકાર પ્રભુ તો ક્યાંથી કરે

  Audio

paraduḥkhē haiyuṁ jēnuṁ dravyuṁ nathī, ēvā haiyānō svīkāra prabhu tō kyāṁthī karē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-10-16 1990-10-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13818 પરદુઃખે હૈયું જેનું દ્રવ્યું નથી, એવા હૈયાનો સ્વીકાર પ્રભુ તો ક્યાંથી કરે પરદુઃખે હૈયું જેનું દ્રવ્યું નથી, એવા હૈયાનો સ્વીકાર પ્રભુ તો ક્યાંથી કરે

હૈયેથી ભેદ જેના મટયા નથી, એવા હૈયાને, ગળે પ્રભુ તો ક્યાંથી લગાવે

માતપિતાની જે ભૂલ્યા સેવા, જગતપિતા, વિશ્વાસ એનો ક્યાંથી કરે

જે ધનમાં પુણ્યની સુગંધ નથી, એવા ધનનો સ્વીકાર પ્રભુ ક્યાંથી કરે

જે પૂજનમાં તો કોઈ ભાવ નથી, પૂજન એવું પ્રભુને તો ક્યાંથી પહોંચે

જે ધ્યાનમાં ચિત્ત તો ફરતું રહે, એવા ધ્યાનમાં પ્રભુ ક્યાંથી આવે

જે પ્રાર્થનામાં નથી ભાવ પૂરાં, એવી પ્રાર્થના તો ક્યાંથી ફળે

જે આશીર્વાદમાં તો જ્યાં લોભ ભળ્યો, એ માગણી વિના ક્યાંથી રહે

દુઃખે-દુઃખે જે સદા દુઃખી રહે, એ જીવનમાં સુખ તો ક્યાંથી રહે

પાપમાંથી પગ જેના હટયા નથી, વિશ્વાસ એનો કોઈ ક્યાંથી કરે

સમજવાની જેની કોઈ તૈયારી નથી, એને જગમાં કોઈ ક્યાંથી સમજાવે
https://www.youtube.com/watch?v=nvnqi28JYTw
View Original Increase Font Decrease Font

પરદુઃખે હૈયું જેનું દ્રવ્યું નથી, એવા હૈયાનો સ્વીકાર પ્રભુ તો ક્યાંથી કરે

હૈયેથી ભેદ જેના મટયા નથી, એવા હૈયાને, ગળે પ્રભુ તો ક્યાંથી લગાવે

માતપિતાની જે ભૂલ્યા સેવા, જગતપિતા, વિશ્વાસ એનો ક્યાંથી કરે

જે ધનમાં પુણ્યની સુગંધ નથી, એવા ધનનો સ્વીકાર પ્રભુ ક્યાંથી કરે

જે પૂજનમાં તો કોઈ ભાવ નથી, પૂજન એવું પ્રભુને તો ક્યાંથી પહોંચે

જે ધ્યાનમાં ચિત્ત તો ફરતું રહે, એવા ધ્યાનમાં પ્રભુ ક્યાંથી આવે

જે પ્રાર્થનામાં નથી ભાવ પૂરાં, એવી પ્રાર્થના તો ક્યાંથી ફળે

જે આશીર્વાદમાં તો જ્યાં લોભ ભળ્યો, એ માગણી વિના ક્યાંથી રહે

દુઃખે-દુઃખે જે સદા દુઃખી રહે, એ જીવનમાં સુખ તો ક્યાંથી રહે

પાપમાંથી પગ જેના હટયા નથી, વિશ્વાસ એનો કોઈ ક્યાંથી કરે

સમજવાની જેની કોઈ તૈયારી નથી, એને જગમાં કોઈ ક્યાંથી સમજાવે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paraduḥkhē haiyuṁ jēnuṁ dravyuṁ nathī, ēvā haiyānō svīkāra prabhu tō kyāṁthī karē

haiyēthī bhēda jēnā maṭayā nathī, ēvā haiyānē, galē prabhu tō kyāṁthī lagāvē

mātapitānī jē bhūlyā sēvā, jagatapitā, viśvāsa ēnō kyāṁthī karē

jē dhanamāṁ puṇyanī sugaṁdha nathī, ēvā dhananō svīkāra prabhu kyāṁthī karē

jē pūjanamāṁ tō kōī bhāva nathī, pūjana ēvuṁ prabhunē tō kyāṁthī pahōṁcē

jē dhyānamāṁ citta tō pharatuṁ rahē, ēvā dhyānamāṁ prabhu kyāṁthī āvē

jē prārthanāmāṁ nathī bhāva pūrāṁ, ēvī prārthanā tō kyāṁthī phalē

jē āśīrvādamāṁ tō jyāṁ lōbha bhalyō, ē māgaṇī vinā kyāṁthī rahē

duḥkhē-duḥkhē jē sadā duḥkhī rahē, ē jīvanamāṁ sukha tō kyāṁthī rahē

pāpamāṁthī paga jēnā haṭayā nathī, viśvāsa ēnō kōī kyāṁthī karē

samajavānī jēnī kōī taiyārī nathī, ēnē jagamāṁ kōī kyāṁthī samajāvē
English Explanation: Increase Font Decrease Font

On someone else’s suffering, if the heart does not cry, how can God accept such a heart?

When the differentiation from the heart has not been abolished, how can God hug such a heart?

Those who have forgotten to serve their mother-father, how will the father of this world have faith in them?

Where there is no fragrance of piety in the money earned, that money how can God accept?

Where there is no devotion in the worship, that worship how can it reach God?

Where the mind keeps on roaming when doing meditation, how can God appear in such a meditation?

Where there is no complete emotion in the prayer, how can such a prayer be fulfilled?

In that blessings where there is greed, how can that remain without demanding?

In every sorrow, he remains even more sorrowful always, in that life, how can there be happiness?

Whose feet have not moved away from sin, how can one trust such a person?

If there is no readiness to understand, how can anyone in the world make him understand?
Scan Image

Gujarati Bhajan no. 2829 by Satguru Devendra Ghia - Kaka

First...282728282829...Last