Hymn No. 2840 | Date: 24-Oct-1990
કર વિચાર માનવી, તું જરા તારા મનમાં, સંસારનો સાર શું છે, જીવનનો સાર શું છે
kara vicāra mānavī, tuṁ jarā tārā manamāṁ, saṁsāranō sāra śuṁ chē, jīvananō sāra śuṁ chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1990-10-24
1990-10-24
1990-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13829
કર વિચાર માનવી, તું જરા તારા મનમાં, સંસારનો સાર શું છે, જીવનનો સાર શું છે
કર વિચાર માનવી, તું જરા તારા મનમાં, સંસારનો સાર શું છે, જીવનનો સાર શું છે
ખાવું પીવું ને ફરવું, હોય સાર જીવનનો જો આ, પશુ-પક્ષી સારી રીતે બજાવે છે
કલ્પનામાં રહ્યો છે તું ઉડી, ઊડવું હોય સાર જો જીવનનો, પક્ષી સારી રીતે એ જાણે છે
સહન કરવું જીવનભર, હોય સંસારનો સાર આ, ઝાડપાન ટાઢ તાપ સહન કરે છે
લડવું, ઝઘડવું કે મારવું, હોય સાર જો જીવનનો, પશુ-પક્ષી એ તો કરતા રહ્યા છે
કદી બુદ્ધિ પશુ-પક્ષીમાં દેખાય છે, મન વિચાર મળ્યા છે તને, એનાથી વંચિત એ રહ્યા છે
મળી છે પ્રેરણા સહુને સરખી, મન વિચાર બુદ્ધિથી તું અધિક છે, વિશેષતા તારી છે
કરી નથી શક્તા વિચાર ખુદનો કે કર્તાનો, તને આ તો મોકો મળ્યો છે
પશુ-પક્ષી કોઈ એક વૃત્તિમાં ખેંચાય છે, અરે માનવ, અનેક વૃત્તિથી તું ખેંચાતો રહ્યો છે
જોડ મન વિચાર બુદ્ધિને તારી ખુદની શોધમાં, છે આ સાચું કર્મ, આમાં બધું આવી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kara vicāra mānavī, tuṁ jarā tārā manamāṁ, saṁsāranō sāra śuṁ chē, jīvananō sāra śuṁ chē
khāvuṁ pīvuṁ nē pharavuṁ, hōya sāra jīvananō jō ā, paśu-pakṣī sārī rītē bajāvē chē
kalpanāmāṁ rahyō chē tuṁ uḍī, ūḍavuṁ hōya sāra jō jīvananō, pakṣī sārī rītē ē jāṇē chē
sahana karavuṁ jīvanabhara, hōya saṁsāranō sāra ā, jhāḍapāna ṭāḍha tāpa sahana karē chē
laḍavuṁ, jhaghaḍavuṁ kē māravuṁ, hōya sāra jō jīvananō, paśu-pakṣī ē tō karatā rahyā chē
kadī buddhi paśu-pakṣīmāṁ dēkhāya chē, mana vicāra malyā chē tanē, ēnāthī vaṁcita ē rahyā chē
malī chē prēraṇā sahunē sarakhī, mana vicāra buddhithī tuṁ adhika chē, viśēṣatā tārī chē
karī nathī śaktā vicāra khudanō kē kartānō, tanē ā tō mōkō malyō chē
paśu-pakṣī kōī ēka vr̥ttimāṁ khēṁcāya chē, arē mānava, anēka vr̥ttithī tuṁ khēṁcātō rahyō chē
jōḍa mana vicāra buddhinē tārī khudanī śōdhamāṁ, chē ā sācuṁ karma, āmāṁ badhuṁ āvī jāya chē
|