1990-10-28
1990-10-28
1990-10-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13836
ધારે છે માનવ જીવનમાં તો શું, શું નું શું જીવનમાં તો બનતું રહે
ધારે છે માનવ જીવનમાં તો શું, શું નું શું જીવનમાં તો બનતું રહે
કલ્પના પણ જ્યાં રહી જાયે પાછળ, જીવનમાં તો એવું રે બને
ઘટના પર તો નથી કાબૂ માનવનો, ઘટના તો ઘડાતી રહે
જીવનમાં તો ઘટના બનતી રહે, જીવન એમાં તો ઘડાતું રહે
કદી ગમતી, કદી અણગમતી, ઘટના જીવનમાં તો બનતી રહે
ધારી-અણધારી ઘટના બનતી જાયે, કાબૂ ના એના પર તો રહે
ચાહ્યું નથી દુઃખ જગમાં કોઈએ, કદી ઘટના તો દુઃખ ઊભું કરે
બનતી રહે ઘટના તો જીવનમાં, કંઈ ને કંઈ એ સમજાવતું રહે
જગતનું સર્જન ને વિસર્જન છે ઘટના, કર્તા એ તો કરતા રહે
છે કાબૂ ઘટના પર તો કર્તાનો, એના વિના કોઈના હાથમાં ના રહે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhārē chē mānava jīvanamāṁ tō śuṁ, śuṁ nuṁ śuṁ jīvanamāṁ tō banatuṁ rahē
kalpanā paṇa jyāṁ rahī jāyē pāchala, jīvanamāṁ tō ēvuṁ rē banē
ghaṭanā para tō nathī kābū mānavanō, ghaṭanā tō ghaḍātī rahē
jīvanamāṁ tō ghaṭanā banatī rahē, jīvana ēmāṁ tō ghaḍātuṁ rahē
kadī gamatī, kadī aṇagamatī, ghaṭanā jīvanamāṁ tō banatī rahē
dhārī-aṇadhārī ghaṭanā banatī jāyē, kābū nā ēnā para tō rahē
cāhyuṁ nathī duḥkha jagamāṁ kōīē, kadī ghaṭanā tō duḥkha ūbhuṁ karē
banatī rahē ghaṭanā tō jīvanamāṁ, kaṁī nē kaṁī ē samajāvatuṁ rahē
jagatanuṁ sarjana nē visarjana chē ghaṭanā, kartā ē tō karatā rahē
chē kābū ghaṭanā para tō kartānō, ēnā vinā kōīnā hāthamāṁ nā rahē
|
|