Hymn No. 2849 | Date: 30-Oct-1990
જ્યાં સૂઈ ગયું રે મન, જગત એનું ત્યાં તો સૂઈ ગયું (2)
jyāṁ sūī gayuṁ rē mana, jagata ēnuṁ tyāṁ tō sūī gayuṁ (2)
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-10-30
1990-10-30
1990-10-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13838
જ્યાં સૂઈ ગયું રે મન, જગત એનું ત્યાં તો સૂઈ ગયું (2)
જ્યાં સૂઈ ગયું રે મન, જગત એનું ત્યાં તો સૂઈ ગયું (2)
જાગતું રહ્યું રે જ્યાં મન, આંખ રહી ભલે બંધ, જગત ઊભું એનું કરતું ગયું
લોખંડની દીવાલો કે તનની દીવાલો, ના કેદ એને તો રાખી શક્યું
ના આંખ એને જોઈ શક્યું, ના હૈયું એને તો સમજી શક્યું
હૈયું સતામણી એની સહન તો કરતું રહ્યું - જ્યાં...
કદી વેરનું સંગી એ તો બન્યું, કદી પ્રેમમાં એ તો ડૂબ્યું
ક્યારે ને ક્યારે, શું નું શું, એ તો કરતું રહ્યું - જ્યાં...
એની દોડની દોડમાં મસ્ત એ તો રહ્યું, કદી ક્યાં ને કદી ક્યાં એ તો પહોંચ્યું
ના તન એની દોડને તો પહોંચી શક્યું - જ્યાં...
કરી કોશિશ સહુએ કાબૂ મેળવવા, મન કાબૂ તો મેળવતું રહ્યું
કોઈ વિરલાએ, એના પર મેળવ્યો રે કાબૂ - જ્યાં...
કદી દ્વિધા, કદી સુખદુઃખની છાંય દેતું રહ્યું, કાંઈ ને કાંઈ કરતું રહ્યું
કદી નવરું એ તો ના રહ્યું - જ્યાં...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jyāṁ sūī gayuṁ rē mana, jagata ēnuṁ tyāṁ tō sūī gayuṁ (2)
jāgatuṁ rahyuṁ rē jyāṁ mana, āṁkha rahī bhalē baṁdha, jagata ūbhuṁ ēnuṁ karatuṁ gayuṁ
lōkhaṁḍanī dīvālō kē tananī dīvālō, nā kēda ēnē tō rākhī śakyuṁ
nā āṁkha ēnē jōī śakyuṁ, nā haiyuṁ ēnē tō samajī śakyuṁ
haiyuṁ satāmaṇī ēnī sahana tō karatuṁ rahyuṁ - jyāṁ...
kadī vēranuṁ saṁgī ē tō banyuṁ, kadī prēmamāṁ ē tō ḍūbyuṁ
kyārē nē kyārē, śuṁ nuṁ śuṁ, ē tō karatuṁ rahyuṁ - jyāṁ...
ēnī dōḍanī dōḍamāṁ masta ē tō rahyuṁ, kadī kyāṁ nē kadī kyāṁ ē tō pahōṁcyuṁ
nā tana ēnī dōḍanē tō pahōṁcī śakyuṁ - jyāṁ...
karī kōśiśa sahuē kābū mēlavavā, mana kābū tō mēlavatuṁ rahyuṁ
kōī viralāē, ēnā para mēlavyō rē kābū - jyāṁ...
kadī dvidhā, kadī sukhaduḥkhanī chāṁya dētuṁ rahyuṁ, kāṁī nē kāṁī karatuṁ rahyuṁ
kadī navaruṁ ē tō nā rahyuṁ - jyāṁ...
|