Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2850 | Date: 31-Oct-1990
છોડી ના છૂટે રે, માયા તો કાયાની રે
Chōḍī nā chūṭē rē, māyā tō kāyānī rē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 2850 | Date: 31-Oct-1990

છોડી ના છૂટે રે, માયા તો કાયાની રે

  No Audio

chōḍī nā chūṭē rē, māyā tō kāyānī rē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1990-10-31 1990-10-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13839 છોડી ના છૂટે રે, માયા તો કાયાની રે છોડી ના છૂટે રે, માયા તો કાયાની રે

આપે ને અપાવે, અનુભવો તો સુખદુઃખની રે - છોડી...

છે કેદ એ તો, પૂર્વજનમના તો, કર્મની રે - છોડી...

જનમથી મળી છે, મરણ સુધી સાથે રહેવાની રે - છોડી...

મળી છે રે સહુને, છે બોલતી તસવીર, કર્મની રે - છોડી...

જાણે છે રે સહુ કોઈ, નથી સાથે આવવાની રે - છોડી...

નાની કે મોટી, નિરોગી કે રોગી, માયા સહુએ બાંધી રે - છોડી...

થાતા કર્મો પૂરા, નથી રહી કે નથી કોઈની રહેવાની રે - છોડી...

જનમો-જનમની રે, છે સહુની આ તો કહાની રે - છોડી...

શું માનવ કે પ્રાણી, સહુને ગઈ માયા, એની રે જાણી રે - છોડી...

કાચી માટીની ભલે રે ગણાઈ, માયા નથી જલદી છૂટવાની રે - છોડી...

પ્રભુકૃપા વિના, છૂટી ના કોઈની રે જાણી રે - છોડી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍī nā chūṭē rē, māyā tō kāyānī rē

āpē nē apāvē, anubhavō tō sukhaduḥkhanī rē - chōḍī...

chē kēda ē tō, pūrvajanamanā tō, karmanī rē - chōḍī...

janamathī malī chē, maraṇa sudhī sāthē rahēvānī rē - chōḍī...

malī chē rē sahunē, chē bōlatī tasavīra, karmanī rē - chōḍī...

jāṇē chē rē sahu kōī, nathī sāthē āvavānī rē - chōḍī...

nānī kē mōṭī, nirōgī kē rōgī, māyā sahuē bāṁdhī rē - chōḍī...

thātā karmō pūrā, nathī rahī kē nathī kōīnī rahēvānī rē - chōḍī...

janamō-janamanī rē, chē sahunī ā tō kahānī rē - chōḍī...

śuṁ mānava kē prāṇī, sahunē gaī māyā, ēnī rē jāṇī rē - chōḍī...

kācī māṭīnī bhalē rē gaṇāī, māyā nathī jaladī chūṭavānī rē - chōḍī...

prabhukr̥pā vinā, chūṭī nā kōīnī rē jāṇī rē - chōḍī...
Scan Image

Gujarati Bhajan no. 2850 by Satguru Devendra Ghia - Kaka
First...284828492850...Last