Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2852 | Date: 31-Oct-1990
માગે ના એ બાગબગીચા, જોઈએ ના મહેલો રે ઊંચા રે
Māgē nā ē bāgabagīcā, jōīē nā mahēlō rē ūṁcā rē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 2852 | Date: 31-Oct-1990

માગે ના એ બાગબગીચા, જોઈએ ના મહેલો રે ઊંચા રે

  No Audio

māgē nā ē bāgabagīcā, jōīē nā mahēlō rē ūṁcā rē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1990-10-31 1990-10-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13841 માગે ના એ બાગબગીચા, જોઈએ ના મહેલો રે ઊંચા રે માગે ના એ બાગબગીચા, જોઈએ ના મહેલો રે ઊંચા રે

રે, ભાવનાના તો ભૂખ્યાં છે રે ભગવાન

કરવી છે શું એને રે મોટરગાડી, માગે ના કોઈ એ તો વાડી રે - રે...

શું કરવા છે એણે સોના-ચાંદી, ના જોઈએ એને રે હીરા-મોતી રે - રે...

ચાલે ના કોઈ હોશિયારી, માગે હૈયાની એ તો તૈયારી રે - રે...

જુએ ના એ તો ગોરાકાળા, રાખે સહુ કાજે તો દ્વાર ઉઘાડા રે - રે...

ધ્યાની જ્ઞાનીએ જવું પડે એની પાસે, આવે એ તો ભક્તો પાસે રે - રે...

તર્ક વિતર્કથી ના એ તો રીઝે, પ્રેમ વિના ના કાંઈ એ તો પીયે રે - રે...

શાસ્ત્રોથી ના કોઈ એની પાસે પહોંચે, વિશુદ્ધતા હૈયાની એ તો જુએ રે - રે...

રાતદિન વાટ સહુની જુએ, ભાવની ભાષા તો એને ગમે રે - રે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māgē nā ē bāgabagīcā, jōīē nā mahēlō rē ūṁcā rē

rē, bhāvanānā tō bhūkhyāṁ chē rē bhagavāna

karavī chē śuṁ ēnē rē mōṭaragāḍī, māgē nā kōī ē tō vāḍī rē - rē...

śuṁ karavā chē ēṇē sōnā-cāṁdī, nā jōīē ēnē rē hīrā-mōtī rē - rē...

cālē nā kōī hōśiyārī, māgē haiyānī ē tō taiyārī rē - rē...

juē nā ē tō gōrākālā, rākhē sahu kājē tō dvāra ughāḍā rē - rē...

dhyānī jñānīē javuṁ paḍē ēnī pāsē, āvē ē tō bhaktō pāsē rē - rē...

tarka vitarkathī nā ē tō rījhē, prēma vinā nā kāṁī ē tō pīyē rē - rē...

śāstrōthī nā kōī ēnī pāsē pahōṁcē, viśuddhatā haiyānī ē tō juē rē - rē...

rātadina vāṭa sahunī juē, bhāvanī bhāṣā tō ēnē gamē rē - rē...
Scan Image

Gujarati Bhajan no. 2852 by Satguru Devendra Ghia - Kaka
First...285128522853...Last