Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2853 | Date: 01-Nov-1990
દેખાતું રહ્યું જે જગમાં, ખોટું એને તો કેમ ગણવું
Dēkhātuṁ rahyuṁ jē jagamāṁ, khōṭuṁ ēnē tō kēma gaṇavuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2853 | Date: 01-Nov-1990

દેખાતું રહ્યું જે જગમાં, ખોટું એને તો કેમ ગણવું

  No Audio

dēkhātuṁ rahyuṁ jē jagamāṁ, khōṭuṁ ēnē tō kēma gaṇavuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-11-01 1990-11-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13842 દેખાતું રહ્યું જે જગમાં, ખોટું એને તો કેમ ગણવું દેખાતું રહ્યું જે જગમાં, ખોટું એને તો કેમ ગણવું

દેખાય ના જે જગમાં, સાચું એને તો કેમ સમજવું

રહી દ્વિધા તો આ હૈયે, હૈયું દ્વિધામાંથી મુક્ત ના થઈ શક્યું

જનમના સગપણ તો જે બંધાયા, મન એમાં તો ફરતું રહ્યું

હૈયે અપનાવ્યા, કરી કોશિશ, મન ત્યાં તો ડગતું રહ્યું - રહી...

લાગ્યું કદી જે સાચું, સમજતાં સમજતાં ખોટું એ ઠર્યું

ખોટું ગણ્યું જેને જીવનમાં, અનુભવે તો એ સાચું ઠર્યું - રહી...

દેખાયું ઘણું ઘણું રે જીવનમાં, લુપ્ત એ તો થાતું ગયું

દેખાતું ના હતું જે જીવનમાં, આંખ સામે આવી ઊભું રહ્યું - રહી...

નિર્ણય, બુદ્ધિ તો સંજોગોમાં, સાચું લઈ ના શક્યું

હે વિભુ દેજે નિર્ણયશક્તિ તારી, નિર્ણય સાચા લઈ શકું - રહી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dēkhātuṁ rahyuṁ jē jagamāṁ, khōṭuṁ ēnē tō kēma gaṇavuṁ

dēkhāya nā jē jagamāṁ, sācuṁ ēnē tō kēma samajavuṁ

rahī dvidhā tō ā haiyē, haiyuṁ dvidhāmāṁthī mukta nā thaī śakyuṁ

janamanā sagapaṇa tō jē baṁdhāyā, mana ēmāṁ tō pharatuṁ rahyuṁ

haiyē apanāvyā, karī kōśiśa, mana tyāṁ tō ḍagatuṁ rahyuṁ - rahī...

lāgyuṁ kadī jē sācuṁ, samajatāṁ samajatāṁ khōṭuṁ ē ṭharyuṁ

khōṭuṁ gaṇyuṁ jēnē jīvanamāṁ, anubhavē tō ē sācuṁ ṭharyuṁ - rahī...

dēkhāyuṁ ghaṇuṁ ghaṇuṁ rē jīvanamāṁ, lupta ē tō thātuṁ gayuṁ

dēkhātuṁ nā hatuṁ jē jīvanamāṁ, āṁkha sāmē āvī ūbhuṁ rahyuṁ - rahī...

nirṇaya, buddhi tō saṁjōgōmāṁ, sācuṁ laī nā śakyuṁ

hē vibhu dējē nirṇayaśakti tārī, nirṇaya sācā laī śakuṁ - rahī...
Scan Image

Gujarati Bhajan no. 2853 by Satguru Devendra Ghia - Kaka
First...285128522853...Last