Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2854 | Date: 01-Nov-1990
પડયા સીમાડા આ લોકના શું ટૂંકા, પરલોકના સીમાડા તો શાને ગોત્યાં
Paḍayā sīmāḍā ā lōkanā śuṁ ṭūṁkā, paralōkanā sīmāḍā tō śānē gōtyāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2854 | Date: 01-Nov-1990

પડયા સીમાડા આ લોકના શું ટૂંકા, પરલોકના સીમાડા તો શાને ગોત્યાં

  No Audio

paḍayā sīmāḍā ā lōkanā śuṁ ṭūṁkā, paralōkanā sīmāḍā tō śānē gōtyāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-11-01 1990-11-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13843 પડયા સીમાડા આ લોકના શું ટૂંકા, પરલોકના સીમાડા તો શાને ગોત્યાં પડયા સીમાડા આ લોકના શું ટૂંકા, પરલોકના સીમાડા તો શાને ગોત્યાં

ક્ષિતિજો કંઈક સર કરતા રહ્યા જીવનમાં, પરલોકની ક્ષિતિજ જોવા શાને પહોંચી ગયા

હતા કંઈક સીમાડા બાકી તો જીવનના, પરલોકના સીમાડાએ શાને આકર્ષાયા

મળી ના શક્યા જીવનમાં શું પ્રભુને, પરલોકમાં મળવા શાને સિધાવ્યા

ગુણોના તો ગુણગ્રાહી રહ્યા રે જીવનમાં, પરલોકના કયા ગુણો રે જોયા

જાવું હતું ભલે, તો આ જગમાંથી, જાતાં પહેલાં શાને ના અમને કહી ગયા

સુખદુઃખ તો આ જીવનમાં ના સ્પર્શી શક્યા, કયું સુખ ગોતવા પરલોકે દોડયા

જોઈ ખામી અમારા પ્રેમ કે વર્તનમાં, રિસાઈ અમારાથી શાને ચાલ્યા ગયા

કહેતાં હતાં રહેશું સાથે, કયા આકર્ષણે, વાત તમે તો આ ભૂલી ગયા
View Original Increase Font Decrease Font

પડયા સીમાડા આ લોકના શું ટૂંકા, પરલોકના સીમાડા તો શાને ગોત્યાં

ક્ષિતિજો કંઈક સર કરતા રહ્યા જીવનમાં, પરલોકની ક્ષિતિજ જોવા શાને પહોંચી ગયા

હતા કંઈક સીમાડા બાકી તો જીવનના, પરલોકના સીમાડાએ શાને આકર્ષાયા

મળી ના શક્યા જીવનમાં શું પ્રભુને, પરલોકમાં મળવા શાને સિધાવ્યા

ગુણોના તો ગુણગ્રાહી રહ્યા રે જીવનમાં, પરલોકના કયા ગુણો રે જોયા

જાવું હતું ભલે, તો આ જગમાંથી, જાતાં પહેલાં શાને ના અમને કહી ગયા

સુખદુઃખ તો આ જીવનમાં ના સ્પર્શી શક્યા, કયું સુખ ગોતવા પરલોકે દોડયા

જોઈ ખામી અમારા પ્રેમ કે વર્તનમાં, રિસાઈ અમારાથી શાને ચાલ્યા ગયા

કહેતાં હતાં રહેશું સાથે, કયા આકર્ષણે, વાત તમે તો આ ભૂલી ગયા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paḍayā sīmāḍā ā lōkanā śuṁ ṭūṁkā, paralōkanā sīmāḍā tō śānē gōtyāṁ

kṣitijō kaṁīka sara karatā rahyā jīvanamāṁ, paralōkanī kṣitija jōvā śānē pahōṁcī gayā

hatā kaṁīka sīmāḍā bākī tō jīvananā, paralōkanā sīmāḍāē śānē ākarṣāyā

malī nā śakyā jīvanamāṁ śuṁ prabhunē, paralōkamāṁ malavā śānē sidhāvyā

guṇōnā tō guṇagrāhī rahyā rē jīvanamāṁ, paralōkanā kayā guṇō rē jōyā

jāvuṁ hatuṁ bhalē, tō ā jagamāṁthī, jātāṁ pahēlāṁ śānē nā amanē kahī gayā

sukhaduḥkha tō ā jīvanamāṁ nā sparśī śakyā, kayuṁ sukha gōtavā paralōkē dōḍayā

jōī khāmī amārā prēma kē vartanamāṁ, risāī amārāthī śānē cālyā gayā

kahētāṁ hatāṁ rahēśuṁ sāthē, kayā ākarṣaṇē, vāta tamē tō ā bhūlī gayā
Scan Image

Gujarati Bhajan no. 2854 by Satguru Devendra Ghia - Kaka
First...285428552856...Last