Hymn No. 2870 | Date: 09-Nov-1990
કોઈ સાચું સુખી નથી, કોઈ દુઃખી નથી, જગમાં કોઈ સુખી નથી, કોઈ દુઃખી નથી
kōī sācuṁ sukhī nathī, kōī duḥkhī nathī, jagamāṁ kōī sukhī nathī, kōī duḥkhī nathī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-11-09
1990-11-09
1990-11-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13859
કોઈ સાચું સુખી નથી, કોઈ દુઃખી નથી, જગમાં કોઈ સુખી નથી, કોઈ દુઃખી નથી
કોઈ સાચું સુખી નથી, કોઈ દુઃખી નથી, જગમાં કોઈ સુખી નથી, કોઈ દુઃખી નથી
રહે બંધાઈ જ્યાં મન તો જેમાં, અનુભવ એનો દીધા વિના રહેવાનો નથી
સુખ પાછળ તો દુઃખ રહ્યું છે છુપાઈ, દુઃખ, દ્વાર સુખના ખોલ્યા વિના રહેતું નથી
રહી છે છાયા એની તો સદા બદલાતી, સ્થિર એ તો કાંઈ રહેતી નથી
મળે સુખ જેના સાંનિધ્યમાં આજે, મળશે કાલે, એની કોઈ ખાતરી નથી
પલટાયા તો સંજોગો જ્યાં, ત્યાં બદલાયા વિના એ તો રહેતા નથી
એક જ સંજોગ લાગે કોઈને સુખકારક, કોઈ એમાં દુઃખી થયા વિના રહેતું નથી
કોઈ ગોતે સાહેબીમાં સુખ, કોઈને તો એમાં દુઃખ દેખાયા વિના રહેતું નથી
કોઈને ફરવા કરવામાં સુખ મળે, કોઈને એમાં દુઃખ લાગ્યા વિના રહેતું નથી
છે સુખદુઃખની વાત આવી, એક ગણે એને જે, બીજાને એ લાગતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī sācuṁ sukhī nathī, kōī duḥkhī nathī, jagamāṁ kōī sukhī nathī, kōī duḥkhī nathī
rahē baṁdhāī jyāṁ mana tō jēmāṁ, anubhava ēnō dīdhā vinā rahēvānō nathī
sukha pāchala tō duḥkha rahyuṁ chē chupāī, duḥkha, dvāra sukhanā khōlyā vinā rahētuṁ nathī
rahī chē chāyā ēnī tō sadā badalātī, sthira ē tō kāṁī rahētī nathī
malē sukha jēnā sāṁnidhyamāṁ ājē, malaśē kālē, ēnī kōī khātarī nathī
palaṭāyā tō saṁjōgō jyāṁ, tyāṁ badalāyā vinā ē tō rahētā nathī
ēka ja saṁjōga lāgē kōīnē sukhakāraka, kōī ēmāṁ duḥkhī thayā vinā rahētuṁ nathī
kōī gōtē sāhēbīmāṁ sukha, kōīnē tō ēmāṁ duḥkha dēkhāyā vinā rahētuṁ nathī
kōīnē pharavā karavāmāṁ sukha malē, kōīnē ēmāṁ duḥkha lāgyā vinā rahētuṁ nathī
chē sukhaduḥkhanī vāta āvī, ēka gaṇē ēnē jē, bījānē ē lāgatuṁ nathī
|