Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2871 | Date: 09-Nov-1990
રહેતા નથી જ્યાં શ્વાસ તો મારા, મારા હાથમાં રે
Rahētā nathī jyāṁ śvāsa tō mārā, mārā hāthamāṁ rē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2871 | Date: 09-Nov-1990

રહેતા નથી જ્યાં શ્વાસ તો મારા, મારા હાથમાં રે

  No Audio

rahētā nathī jyāṁ śvāsa tō mārā, mārā hāthamāṁ rē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-11-09 1990-11-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13860 રહેતા નથી જ્યાં શ્વાસ તો મારા, મારા હાથમાં રે રહેતા નથી જ્યાં શ્વાસ તો મારા, મારા હાથમાં રે

ત્યાં, જગમાં બીજું મારું તો કોઈ નથી, રે કોઈ નથી

જ્યાં, તન ભી મારું, મારું તો રહેવાનું નથી રે - ત્યાં...

નથી મન ભી મારું, નથી મારા તો હાથમાં રે - ત્યાં...

જ્યાં ઇચ્છાઓ બધી રે મારી, જ્યાં નથી મારા સાથમાં રે - ત્યાં...

જ્યાં સુખદુઃખ પર નથી કાબૂ મારા, નથી મારા કાબૂમાં રે - ત્યાં...

વૃત્તિઓ મારી નચાવતી રહે મને રે, છૂટયા ના કાબૂ એના રે - ત્યાં...

રહ્યું ભાગ્ય ઘસડતું જ્યાં ત્યાં મને રે, છે ના મારા હાથમાં રે - ત્યાં...

સંજોગો રહ્યા કબજો મેળવતા, આવ્યા ના એ કબજામાં રે - ત્યાં...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahētā nathī jyāṁ śvāsa tō mārā, mārā hāthamāṁ rē

tyāṁ, jagamāṁ bījuṁ māruṁ tō kōī nathī, rē kōī nathī

jyāṁ, tana bhī māruṁ, māruṁ tō rahēvānuṁ nathī rē - tyāṁ...

nathī mana bhī māruṁ, nathī mārā tō hāthamāṁ rē - tyāṁ...

jyāṁ icchāō badhī rē mārī, jyāṁ nathī mārā sāthamāṁ rē - tyāṁ...

jyāṁ sukhaduḥkha para nathī kābū mārā, nathī mārā kābūmāṁ rē - tyāṁ...

vr̥ttiō mārī nacāvatī rahē manē rē, chūṭayā nā kābū ēnā rē - tyāṁ...

rahyuṁ bhāgya ghasaḍatuṁ jyāṁ tyāṁ manē rē, chē nā mārā hāthamāṁ rē - tyāṁ...

saṁjōgō rahyā kabajō mēlavatā, āvyā nā ē kabajāmāṁ rē - tyāṁ...
Scan Image

Gujarati Bhajan no. 2871 by Satguru Devendra Ghia - Kaka
First...286928702871...Last