Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2876 | Date: 12-Nov-1990
અટકાવે જે આત્માનું પ્રભુ સાથે રે મિલન, આવરણ એને તું જાણજે
Aṭakāvē jē ātmānuṁ prabhu sāthē rē milana, āvaraṇa ēnē tuṁ jāṇajē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2876 | Date: 12-Nov-1990

અટકાવે જે આત્માનું પ્રભુ સાથે રે મિલન, આવરણ એને તું જાણજે

  No Audio

aṭakāvē jē ātmānuṁ prabhu sāthē rē milana, āvaraṇa ēnē tuṁ jāṇajē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-11-12 1990-11-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13865 અટકાવે જે આત્માનું પ્રભુ સાથે રે મિલન, આવરણ એને તું જાણજે અટકાવે જે આત્માનું પ્રભુ સાથે રે મિલન, આવરણ એને તું જાણજે

દૂર કરે જે આ આવરણ, નિવારણ એને તું એનું રે માનજે

જે કેડી તને પ્રભુ પાસે રે પહોંચાડે, રાહ સાચી રે એને તું જાણજે

જે રાહે ચાલતા, પ્રભુ દૂર ને દૂર રહે, હાર એમાં તારી તું માનજે

મળે સંતોષ જીવનમાં તો જ્યાં, સાચું સુખ એને તો તું જાણજે

દયાને પાત્ર પણ નહીં રહે જ્યારે, દુઃખ સાચું એને તો તું માનજે

હરે ખારાશ તો જે ધરતીની, સાગર એને તો તું જાણજે

હરે ખારાશ તો જે હૈયાની, સાચો પ્રેમ એને તો તું માનજે

પહોંચાડે તને જો આધ્યાત્મિક ટોચ પર, સદ્દગુરુ એને તું જાણજે

મળે આનંદ ધ્યાનમાં જ્યાં અનેરો, ધ્યાન એને તો તું માનજે
View Original Increase Font Decrease Font

અટકાવે જે આત્માનું પ્રભુ સાથે રે મિલન, આવરણ એને તું જાણજે

દૂર કરે જે આ આવરણ, નિવારણ એને તું એનું રે માનજે

જે કેડી તને પ્રભુ પાસે રે પહોંચાડે, રાહ સાચી રે એને તું જાણજે

જે રાહે ચાલતા, પ્રભુ દૂર ને દૂર રહે, હાર એમાં તારી તું માનજે

મળે સંતોષ જીવનમાં તો જ્યાં, સાચું સુખ એને તો તું જાણજે

દયાને પાત્ર પણ નહીં રહે જ્યારે, દુઃખ સાચું એને તો તું માનજે

હરે ખારાશ તો જે ધરતીની, સાગર એને તો તું જાણજે

હરે ખારાશ તો જે હૈયાની, સાચો પ્રેમ એને તો તું માનજે

પહોંચાડે તને જો આધ્યાત્મિક ટોચ પર, સદ્દગુરુ એને તું જાણજે

મળે આનંદ ધ્યાનમાં જ્યાં અનેરો, ધ્યાન એને તો તું માનજે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṭakāvē jē ātmānuṁ prabhu sāthē rē milana, āvaraṇa ēnē tuṁ jāṇajē

dūra karē jē ā āvaraṇa, nivāraṇa ēnē tuṁ ēnuṁ rē mānajē

jē kēḍī tanē prabhu pāsē rē pahōṁcāḍē, rāha sācī rē ēnē tuṁ jāṇajē

jē rāhē cālatā, prabhu dūra nē dūra rahē, hāra ēmāṁ tārī tuṁ mānajē

malē saṁtōṣa jīvanamāṁ tō jyāṁ, sācuṁ sukha ēnē tō tuṁ jāṇajē

dayānē pātra paṇa nahīṁ rahē jyārē, duḥkha sācuṁ ēnē tō tuṁ mānajē

harē khārāśa tō jē dharatīnī, sāgara ēnē tō tuṁ jāṇajē

harē khārāśa tō jē haiyānī, sācō prēma ēnē tō tuṁ mānajē

pahōṁcāḍē tanē jō ādhyātmika ṭōca para, saddaguru ēnē tuṁ jāṇajē

malē ānaṁda dhyānamāṁ jyāṁ anērō, dhyāna ēnē tō tuṁ mānajē
Scan Image

Gujarati Bhajan no. 2876 by Satguru Devendra Ghia - Kaka
First...287528762877...Last