Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2879 | Date: 14-Nov-1990
છે જીવન એ તો એક રેલગાડી રે (2)
Chē jīvana ē tō ēka rēlagāḍī rē (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2879 | Date: 14-Nov-1990

છે જીવન એ તો એક રેલગાડી રે (2)

  No Audio

chē jīvana ē tō ēka rēlagāḍī rē (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-11-14 1990-11-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13868 છે જીવન એ તો એક રેલગાડી રે (2) છે જીવન એ તો એક રેલગાડી રે (2)

મળતા તનની તો ગાડી, થઈ છે શરૂ તારી તો મુસાફરી રે - છે...

જનમથી થાતી શરૂ, મૃત્યુ સાથે થાતી એ તો પૂરી રે - છે...

સ્ટેશને, સ્ટેશને વગાડે સીટી, સૂતો હોય તો જાજે જાગી રે - છે...

બાળપણ, જુવાની ને ઘડપણ, છે એના મોટા જંકશનો રે - છે...

શિક્ષણ ને રોગોના સ્ટેશનો, પડશે જાવા તો વટાવી રે - છે...

ચાલશે એ પહાડ પર, કે રેતીમાંથી, કે લીલા વનમાંથી રે - છે...

રાખજે સાથે તું તારા, કર્મોના ભાથાની રે તૈયારી રે - છે...

પડશે છૂટા ને રહેશે રે મળતાં, સાથે બીજા મુસાફરો રે - છે...

સહુ પોતપોતાના સ્ટેશને પડશે છૂટા, ગાડી રહેશે તારી તો ચાલતી રે - છે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jīvana ē tō ēka rēlagāḍī rē (2)

malatā tananī tō gāḍī, thaī chē śarū tārī tō musāpharī rē - chē...

janamathī thātī śarū, mr̥tyu sāthē thātī ē tō pūrī rē - chē...

sṭēśanē, sṭēśanē vagāḍē sīṭī, sūtō hōya tō jājē jāgī rē - chē...

bālapaṇa, juvānī nē ghaḍapaṇa, chē ēnā mōṭā jaṁkaśanō rē - chē...

śikṣaṇa nē rōgōnā sṭēśanō, paḍaśē jāvā tō vaṭāvī rē - chē...

cālaśē ē pahāḍa para, kē rētīmāṁthī, kē līlā vanamāṁthī rē - chē...

rākhajē sāthē tuṁ tārā, karmōnā bhāthānī rē taiyārī rē - chē...

paḍaśē chūṭā nē rahēśē rē malatāṁ, sāthē bījā musāpharō rē - chē...

sahu pōtapōtānā sṭēśanē paḍaśē chūṭā, gāḍī rahēśē tārī tō cālatī rē - chē...
Scan Image

Gujarati Bhajan no. 2879 by Satguru Devendra Ghia - Kaka
First...287828792880...Last