Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2959 | Date: 26-Dec-1990
તું ઝૂમતો જા, તું ઝૂમતો જા
Tuṁ jhūmatō jā, tuṁ jhūmatō jā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2959 | Date: 26-Dec-1990

તું ઝૂમતો જા, તું ઝૂમતો જા

  No Audio

tuṁ jhūmatō jā, tuṁ jhūmatō jā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-12-26 1990-12-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13947 તું ઝૂમતો જા, તું ઝૂમતો જા તું ઝૂમતો જા, તું ઝૂમતો જા

પહેરીને માળા, ભક્તિની હૈયે, ભક્તિમાં તું ઝૂમતો જા - તું...

હૈયે ભરીને યાદ પ્રભુની, યાદે યાદે તો તું ઝૂમતો જા - તું...

નજરમાં સમાવી સદાયે પ્રભુને, બીજું બધું તું ભૂલતો જા - તું...

ત્યજીને આશા બીજી બધી, આશ પ્રભુ દર્શનની તું રાખતો જા - તું...

મળ્યો છે માનવદેહ જ્યાં તને, ઉજ્જવળ એને તું કરતો જા - તું...

મળશે આનંદ એમાં સાચો, આનંદે આનંદે તું ઝૂમતો જા - તું...

છે જગમાં માર્ગ આ સહેલો, જીવનમાં એની મસ્તીમાં તું ઝૂમતો જા - તું...

છે અંતિમ સહારો એ સહુનો, કરવી ભક્તિ એની તું ભૂલતો ના - તું...

દેશે ભુલાવી દુઃખ એ તો બધું, સમજી દવા એની તું લેતો જા - તું...

સાધી શકીશ સંપર્ક સીધા પ્રભુનો, સમજીને આ તું એ લેતો જા - તું...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ jhūmatō jā, tuṁ jhūmatō jā

pahērīnē mālā, bhaktinī haiyē, bhaktimāṁ tuṁ jhūmatō jā - tuṁ...

haiyē bharīnē yāda prabhunī, yādē yādē tō tuṁ jhūmatō jā - tuṁ...

najaramāṁ samāvī sadāyē prabhunē, bījuṁ badhuṁ tuṁ bhūlatō jā - tuṁ...

tyajīnē āśā bījī badhī, āśa prabhu darśananī tuṁ rākhatō jā - tuṁ...

malyō chē mānavadēha jyāṁ tanē, ujjavala ēnē tuṁ karatō jā - tuṁ...

malaśē ānaṁda ēmāṁ sācō, ānaṁdē ānaṁdē tuṁ jhūmatō jā - tuṁ...

chē jagamāṁ mārga ā sahēlō, jīvanamāṁ ēnī mastīmāṁ tuṁ jhūmatō jā - tuṁ...

chē aṁtima sahārō ē sahunō, karavī bhakti ēnī tuṁ bhūlatō nā - tuṁ...

dēśē bhulāvī duḥkha ē tō badhuṁ, samajī davā ēnī tuṁ lētō jā - tuṁ...

sādhī śakīśa saṁparka sīdhā prabhunō, samajīnē ā tuṁ ē lētō jā - tuṁ...
Scan Image

Gujarati Bhajan no. 2959 by Satguru Devendra Ghia - Kaka
First...295929602961...Last