Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3041 | Date: 10-Feb-1991
કરી કોશિશો પ્રભુ તમે તો ઘણી, સુધારવા અમને, અમે ના સુધર્યા, અમે ના સુધર્યા
Karī kōśiśō prabhu tamē tō ghaṇī, sudhāravā amanē, amē nā sudharyā, amē nā sudharyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3041 | Date: 10-Feb-1991

કરી કોશિશો પ્રભુ તમે તો ઘણી, સુધારવા અમને, અમે ના સુધર્યા, અમે ના સુધર્યા

  No Audio

karī kōśiśō prabhu tamē tō ghaṇī, sudhāravā amanē, amē nā sudharyā, amē nā sudharyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-02-10 1991-02-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14030 કરી કોશિશો પ્રભુ તમે તો ઘણી, સુધારવા અમને, અમે ના સુધર્યા, અમે ના સુધર્યા કરી કોશિશો પ્રભુ તમે તો ઘણી, સુધારવા અમને, અમે ના સુધર્યા, અમે ના સુધર્યા

ફરી ફરી મોકલ્યાં જગમાં તો અમને, ના અમે તો થાક્યા, ના તમે તો થાક્યા

ફરી ફરી રહી છે થાતી તો શરૂઆત, ના અંત એના તો આવ્યા

લાગ્યું જ્યાં અમે તો સુધર્યા, પાછા એવા ને એવા થાતા ગયા

દીધી ભુલાવી પૂર્વજન્મની યાદો, ભૂલ્યાં ઓળખાણ તો તારી

ભુંસી દીધી છે પૂર્વજન્મની યાદો, ભુંસાવતી ના તમારી તો યાદો

કરુણામય દેજે કરુણા તો તારી, દેજે ના યાદો તારી તો ભુલાવી

જ્ઞાનની ખાણ તો ખોદતા ગયા, અજ્ઞાનની સીમા તો સમજતાં થયા

પ્હોંચતાં પ્હોંચતાં પ્હોંચ્યા એની પાસે, દર્શન ત્યાં એના તો થયા
View Original Increase Font Decrease Font

કરી કોશિશો પ્રભુ તમે તો ઘણી, સુધારવા અમને, અમે ના સુધર્યા, અમે ના સુધર્યા

ફરી ફરી મોકલ્યાં જગમાં તો અમને, ના અમે તો થાક્યા, ના તમે તો થાક્યા

ફરી ફરી રહી છે થાતી તો શરૂઆત, ના અંત એના તો આવ્યા

લાગ્યું જ્યાં અમે તો સુધર્યા, પાછા એવા ને એવા થાતા ગયા

દીધી ભુલાવી પૂર્વજન્મની યાદો, ભૂલ્યાં ઓળખાણ તો તારી

ભુંસી દીધી છે પૂર્વજન્મની યાદો, ભુંસાવતી ના તમારી તો યાદો

કરુણામય દેજે કરુણા તો તારી, દેજે ના યાદો તારી તો ભુલાવી

જ્ઞાનની ખાણ તો ખોદતા ગયા, અજ્ઞાનની સીમા તો સમજતાં થયા

પ્હોંચતાં પ્હોંચતાં પ્હોંચ્યા એની પાસે, દર્શન ત્યાં એના તો થયા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī kōśiśō prabhu tamē tō ghaṇī, sudhāravā amanē, amē nā sudharyā, amē nā sudharyā

pharī pharī mōkalyāṁ jagamāṁ tō amanē, nā amē tō thākyā, nā tamē tō thākyā

pharī pharī rahī chē thātī tō śarūāta, nā aṁta ēnā tō āvyā

lāgyuṁ jyāṁ amē tō sudharyā, pāchā ēvā nē ēvā thātā gayā

dīdhī bhulāvī pūrvajanmanī yādō, bhūlyāṁ ōlakhāṇa tō tārī

bhuṁsī dīdhī chē pūrvajanmanī yādō, bhuṁsāvatī nā tamārī tō yādō

karuṇāmaya dējē karuṇā tō tārī, dējē nā yādō tārī tō bhulāvī

jñānanī khāṇa tō khōdatā gayā, ajñānanī sīmā tō samajatāṁ thayā

phōṁcatāṁ phōṁcatāṁ phōṁcyā ēnī pāsē, darśana tyāṁ ēnā tō thayā
Scan Image

Gujarati Bhajan no. 3041 by Satguru Devendra Ghia - Kaka
First...304030413042...Last