1991-02-23
1991-02-23
1991-02-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14052
થયો હોય જો રોગ તો તને, ખાશે દવા અન્ય જો એની, ના એમ એ તો ચાલે

લાગી હોય જો ભૂખ તો તને, ખાશે અન્ન જ્યાં અન્ય રે, તારું એમાં શું વળે
છે પ્હોંચવું તો જ્યાં તારે, પ્હોંચશે ત્યાં જો બીજું, તારું એમાં તો શું વળશે
જોઈએ છે જ્ઞાન તો જ્યાં તારે, વાંચશે બીજા એના કાજે, એથી તને શું એ મળી જાશે
લાગી છે તરસ જ્યાં તો તને, પીશે જળ તારા બદલે બીજા, ના પ્યાસ એથી તારી બુઝશે
છે જરૂર શાંતિની તો તારા હૈયે, હશે શાંતિ બીજે હૈયે, ના શાંતિ તને એથી મળશે
જોઈએ છે મુક્તિ તો જ્યાં તારે, જોઈ અન્યને મુક્ત, ના કાંઈ મુક્તિ એની તને મળશે
ચાલવું છે તો જ્યાં તારે તારા પગે, સહારો અન્યનો તો ત્યાં નહિ ચાલે
ખોવાઈ છે ચીજ તો તારી રે જ્યાં, ગોતીશ જો તું બીજે, એથી ના કાંઈ એ તો મળશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thayō hōya jō rōga tō tanē, khāśē davā anya jō ēnī, nā ēma ē tō cālē
lāgī hōya jō bhūkha tō tanē, khāśē anna jyāṁ anya rē, tāruṁ ēmāṁ śuṁ valē
chē phōṁcavuṁ tō jyāṁ tārē, phōṁcaśē tyāṁ jō bījuṁ, tāruṁ ēmāṁ tō śuṁ valaśē
jōīē chē jñāna tō jyāṁ tārē, vāṁcaśē bījā ēnā kājē, ēthī tanē śuṁ ē malī jāśē
lāgī chē tarasa jyāṁ tō tanē, pīśē jala tārā badalē bījā, nā pyāsa ēthī tārī bujhaśē
chē jarūra śāṁtinī tō tārā haiyē, haśē śāṁti bījē haiyē, nā śāṁti tanē ēthī malaśē
jōīē chē mukti tō jyāṁ tārē, jōī anyanē mukta, nā kāṁī mukti ēnī tanē malaśē
cālavuṁ chē tō jyāṁ tārē tārā pagē, sahārō anyanō tō tyāṁ nahi cālē
khōvāī chē cīja tō tārī rē jyāṁ, gōtīśa jō tuṁ bījē, ēthī nā kāṁī ē tō malaśē
|