Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3064 | Date: 23-Feb-1991
તેજ તેજમાં ભી તો જગમાં ફેર છે રે ફેર છે
Tēja tējamāṁ bhī tō jagamāṁ phēra chē rē phēra chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3064 | Date: 23-Feb-1991

તેજ તેજમાં ભી તો જગમાં ફેર છે રે ફેર છે

  No Audio

tēja tējamāṁ bhī tō jagamāṁ phēra chē rē phēra chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-02-23 1991-02-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14053 તેજ તેજમાં ભી તો જગમાં ફેર છે રે ફેર છે તેજ તેજમાં ભી તો જગમાં ફેર છે રે ફેર છે

આગિયાનો પ્રકાશ, ખાલી હસ્તી એની જાહેર તો કરે છે

પ્રકાશ દીપકનો તો, આસપાસ એની, પડતો તો રહે છે

અગ્નિનો પ્રકાશ તો થોડે વધુ દૂર સુધી જઈ શકે છે

તારલિયા ને તારલિયાના પ્રકાશમાં ભી તો ફેર છે

ચંદ્રપ્રકાશ એની વિશિષ્ટતાથી તો જાહેર છે

સૂર્યના તેજથી તો પૃથ્વી સદા પ્રકાશિત રહે છે

વીજળીના ચમકારાનાં તેજ તો કાંઈ ઓર છે

જ્ઞાનપ્રકાશ તો જગમાં જગજાહેર છે

સત્યનાં તેજ તો જીવનમાં કંઈક ઓર છે

તપસ્વીઓનાં તેજ તો જગમાં વિખ્યાત છે

આત્માનાં તેજ વિના બીજાં તેજ ના દેખાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tēja tējamāṁ bhī tō jagamāṁ phēra chē rē phēra chē

āgiyānō prakāśa, khālī hastī ēnī jāhēra tō karē chē

prakāśa dīpakanō tō, āsapāsa ēnī, paḍatō tō rahē chē

agninō prakāśa tō thōḍē vadhu dūra sudhī jaī śakē chē

tāraliyā nē tāraliyānā prakāśamāṁ bhī tō phēra chē

caṁdraprakāśa ēnī viśiṣṭatāthī tō jāhēra chē

sūryanā tējathī tō pr̥thvī sadā prakāśita rahē chē

vījalīnā camakārānāṁ tēja tō kāṁī ōra chē

jñānaprakāśa tō jagamāṁ jagajāhēra chē

satyanāṁ tēja tō jīvanamāṁ kaṁīka ōra chē

tapasvīōnāṁ tēja tō jagamāṁ vikhyāta chē

ātmānāṁ tēja vinā bījāṁ tēja nā dēkhāya chē
Scan Image

Gujarati Bhajan no. 3064 by Satguru Devendra Ghia - Kaka
First...306430653066...Last