1991-02-25
1991-02-25
1991-02-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14055
જગમાં સહુનું તો, કાંઈ ને કાંઈ તો ખોવાતું રહ્યું છે

કોઈની તો મિલકત ખોવાઈ, કોઈનું તો ધન ખોવાયું છે
કોઈના તો સાથી ખોવાયા, કોઈનું તો માન ખોવાયું છે
કોઈની તો જવાની ખોવાઈ, કોઈનું બાળપણ તો ખોવાયું છે
કોઈનું તો ઘડપણ ખોવાયું, તો સહુનો સમય ખોવાતો રહ્યો છે
કોઈનું ભોળપણ તો ખોવાયું, તો કોઈની નિખાલસતા ખોવાઈ છે
કોઈની તો નીંદર ખોવાઈ, તો કોઈનું આરોગ્ય ખોવાયું છે
કોઈનું તો મન ખોવાયું, તો કોઈનું તો હૈયું ખોવાયું છે
કોઈના તો વિચાર ખોવાયા, તો કોઈના આચાર ખોવાયા છે
કોઈની તો શાંતિ ખોવાઈ, તો સહુના સંયમ ખોવાયા છે
કોઈનું તો આયુષ્ય ખોવાયું, તો સહુનું સ્વામીત્વ ખોવાયું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagamāṁ sahunuṁ tō, kāṁī nē kāṁī tō khōvātuṁ rahyuṁ chē
kōīnī tō milakata khōvāī, kōīnuṁ tō dhana khōvāyuṁ chē
kōīnā tō sāthī khōvāyā, kōīnuṁ tō māna khōvāyuṁ chē
kōīnī tō javānī khōvāī, kōīnuṁ bālapaṇa tō khōvāyuṁ chē
kōīnuṁ tō ghaḍapaṇa khōvāyuṁ, tō sahunō samaya khōvātō rahyō chē
kōīnuṁ bhōlapaṇa tō khōvāyuṁ, tō kōīnī nikhālasatā khōvāī chē
kōīnī tō nīṁdara khōvāī, tō kōīnuṁ ārōgya khōvāyuṁ chē
kōīnuṁ tō mana khōvāyuṁ, tō kōīnuṁ tō haiyuṁ khōvāyuṁ chē
kōīnā tō vicāra khōvāyā, tō kōīnā ācāra khōvāyā chē
kōīnī tō śāṁti khōvāī, tō sahunā saṁyama khōvāyā chē
kōīnuṁ tō āyuṣya khōvāyuṁ, tō sahunuṁ svāmītva khōvāyuṁ chē
|
|