Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3070 | Date: 28-Feb-1991
થાય જ્યાં દર્શન તેજમાં તો છાયાના, છે દર્શન એતો એના આવરણના
Thāya jyāṁ darśana tējamāṁ tō chāyānā, chē darśana ētō ēnā āvaraṇanā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3070 | Date: 28-Feb-1991

થાય જ્યાં દર્શન તેજમાં તો છાયાના, છે દર્શન એતો એના આવરણના

  No Audio

thāya jyāṁ darśana tējamāṁ tō chāyānā, chē darśana ētō ēnā āvaraṇanā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-02-28 1991-02-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14059 થાય જ્યાં દર્શન તેજમાં તો છાયાના, છે દર્શન એતો એના આવરણના થાય જ્યાં દર્શન તેજમાં તો છાયાના, છે દર્શન એતો એના આવરણના

દેખાય જે આકાર તો છાયાનો, છે આકાર એ તો એના આવરણના

થાય તો દર્શન તો જે ચીજના, પથરાય કિરણ એના પર જ્યાં પ્રકાશના

થાય ના દર્શન તો પ્રકાશના, જીવનમાં મળે અનુભવ તોયે પ્રકાશના

દેખાય ના વાયુ ભલે રે જગમાં, અનુભવાય છે સ્પર્શ તો વાયુના

જોયું ના મન તો કોઈએ જગમાં, મળશે ના માનવી, મન વિનાનો જગમાં

દેખાતી નથી બુદ્ધિ તો કાંઈ જગમાં, મળે છે ચમકારા તોયે બુદ્ધિના

દેખાય ના પ્રાણ તો જીવનમાં, ફરે ના કોઈ ખોળિયા એના વિના જગમાં

સમય તો દેખાતો નથી, રહ્યા છે તોયે જગમાં સહુ એનાથી તો બંધાતા

સમયની અંદર પડશે રે સાધવું, ભલે જગમાં તો એ ના દેખાય
View Original Increase Font Decrease Font

થાય જ્યાં દર્શન તેજમાં તો છાયાના, છે દર્શન એતો એના આવરણના

દેખાય જે આકાર તો છાયાનો, છે આકાર એ તો એના આવરણના

થાય તો દર્શન તો જે ચીજના, પથરાય કિરણ એના પર જ્યાં પ્રકાશના

થાય ના દર્શન તો પ્રકાશના, જીવનમાં મળે અનુભવ તોયે પ્રકાશના

દેખાય ના વાયુ ભલે રે જગમાં, અનુભવાય છે સ્પર્શ તો વાયુના

જોયું ના મન તો કોઈએ જગમાં, મળશે ના માનવી, મન વિનાનો જગમાં

દેખાતી નથી બુદ્ધિ તો કાંઈ જગમાં, મળે છે ચમકારા તોયે બુદ્ધિના

દેખાય ના પ્રાણ તો જીવનમાં, ફરે ના કોઈ ખોળિયા એના વિના જગમાં

સમય તો દેખાતો નથી, રહ્યા છે તોયે જગમાં સહુ એનાથી તો બંધાતા

સમયની અંદર પડશે રે સાધવું, ભલે જગમાં તો એ ના દેખાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāya jyāṁ darśana tējamāṁ tō chāyānā, chē darśana ētō ēnā āvaraṇanā

dēkhāya jē ākāra tō chāyānō, chē ākāra ē tō ēnā āvaraṇanā

thāya tō darśana tō jē cījanā, patharāya kiraṇa ēnā para jyāṁ prakāśanā

thāya nā darśana tō prakāśanā, jīvanamāṁ malē anubhava tōyē prakāśanā

dēkhāya nā vāyu bhalē rē jagamāṁ, anubhavāya chē sparśa tō vāyunā

jōyuṁ nā mana tō kōīē jagamāṁ, malaśē nā mānavī, mana vinānō jagamāṁ

dēkhātī nathī buddhi tō kāṁī jagamāṁ, malē chē camakārā tōyē buddhinā

dēkhāya nā prāṇa tō jīvanamāṁ, pharē nā kōī khōliyā ēnā vinā jagamāṁ

samaya tō dēkhātō nathī, rahyā chē tōyē jagamāṁ sahu ēnāthī tō baṁdhātā

samayanī aṁdara paḍaśē rē sādhavuṁ, bhalē jagamāṁ tō ē nā dēkhāya
Scan Image

Gujarati Bhajan no. 3070 by Satguru Devendra Ghia - Kaka
First...307030713072...Last