Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3071 | Date: 01-Mar-1991
થાય ના ને મંડાય ના ગણતરી, આવ્યા કેટલા ને ગયા કેટલા જગમાંથી
Thāya nā nē maṁḍāya nā gaṇatarī, āvyā kēṭalā nē gayā kēṭalā jagamāṁthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3071 | Date: 01-Mar-1991

થાય ના ને મંડાય ના ગણતરી, આવ્યા કેટલા ને ગયા કેટલા જગમાંથી

  No Audio

thāya nā nē maṁḍāya nā gaṇatarī, āvyā kēṭalā nē gayā kēṭalā jagamāṁthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-03-01 1991-03-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14060 થાય ના ને મંડાય ના ગણતરી, આવ્યા કેટલા ને ગયા કેટલા જગમાંથી થાય ના ને મંડાય ના ગણતરી, આવ્યા કેટલા ને ગયા કેટલા જગમાંથી

કહી ના શકશે કોઈ જગમાં, આવશે કેટલા ને જાશે કેટલા તો જગમાંથી

છતાં સહુ કોઈ તો જાણે છે, આવ્યા જે તો જગમાં, જાશે એ તો જગમાંથી

માંડી ના માંડી શકાશે, આકાશમાંના તારાઓની તો ગણતરી

કરી ના શકાશે ગણતરી તો જગમાં રે, રેતીઓના તો કણની

કહી ના શકાશે રે કોઈથી રે જગમાં સંખ્યા, તો સાગરમાં મીઠાના કણની

ના થઈ શકાશે રે ગણતરી તો જગમાં, છે કેટલા તો કાંકરાની

માંડી નથી શકાતી કોઈથી રે, ગણતરી લીધા જગમાં કેટલા શ્વાસોની

અસંખ્ય માનવીની, અસંખ્ય ઇચ્છાઓની છે, પાસે તો એની ગણતરી

રચયિતા છે આવી અદ્ભુત સૃષ્ટિના, એક પ્રભુ વિના નથી બીજી ગણતરી
View Original Increase Font Decrease Font

થાય ના ને મંડાય ના ગણતરી, આવ્યા કેટલા ને ગયા કેટલા જગમાંથી

કહી ના શકશે કોઈ જગમાં, આવશે કેટલા ને જાશે કેટલા તો જગમાંથી

છતાં સહુ કોઈ તો જાણે છે, આવ્યા જે તો જગમાં, જાશે એ તો જગમાંથી

માંડી ના માંડી શકાશે, આકાશમાંના તારાઓની તો ગણતરી

કરી ના શકાશે ગણતરી તો જગમાં રે, રેતીઓના તો કણની

કહી ના શકાશે રે કોઈથી રે જગમાં સંખ્યા, તો સાગરમાં મીઠાના કણની

ના થઈ શકાશે રે ગણતરી તો જગમાં, છે કેટલા તો કાંકરાની

માંડી નથી શકાતી કોઈથી રે, ગણતરી લીધા જગમાં કેટલા શ્વાસોની

અસંખ્ય માનવીની, અસંખ્ય ઇચ્છાઓની છે, પાસે તો એની ગણતરી

રચયિતા છે આવી અદ્ભુત સૃષ્ટિના, એક પ્રભુ વિના નથી બીજી ગણતરી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāya nā nē maṁḍāya nā gaṇatarī, āvyā kēṭalā nē gayā kēṭalā jagamāṁthī

kahī nā śakaśē kōī jagamāṁ, āvaśē kēṭalā nē jāśē kēṭalā tō jagamāṁthī

chatāṁ sahu kōī tō jāṇē chē, āvyā jē tō jagamāṁ, jāśē ē tō jagamāṁthī

māṁḍī nā māṁḍī śakāśē, ākāśamāṁnā tārāōnī tō gaṇatarī

karī nā śakāśē gaṇatarī tō jagamāṁ rē, rētīōnā tō kaṇanī

kahī nā śakāśē rē kōīthī rē jagamāṁ saṁkhyā, tō sāgaramāṁ mīṭhānā kaṇanī

nā thaī śakāśē rē gaṇatarī tō jagamāṁ, chē kēṭalā tō kāṁkarānī

māṁḍī nathī śakātī kōīthī rē, gaṇatarī līdhā jagamāṁ kēṭalā śvāsōnī

asaṁkhya mānavīnī, asaṁkhya icchāōnī chē, pāsē tō ēnī gaṇatarī

racayitā chē āvī adbhuta sr̥ṣṭinā, ēka prabhu vinā nathī bījī gaṇatarī
Scan Image

Gujarati Bhajan no. 3071 by Satguru Devendra Ghia - Kaka
First...307030713072...Last