1991-03-16
1991-03-16
1991-03-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14084
ગમાઅણગમા જીવનમાં તો સદા જાગતા રહે
ગમાઅણગમા જીવનમાં તો સદા જાગતા રહે
તણાતું જાય મન સદા એમાં, તણાતું ને તણાતું રહે
છોડે ના શંકા ને ખોટા ભાવો જ્યાં, એમાં એ તણાતું રહે
દ્વિધા ને દ્વિધા મનમાં સદા ત્યાં તો સર્જાતી રહે
છૂટી જ્યાં એક, બીજી ઊભી ને ઊભી થાતી રહે
પરંપરા આની તો જીવનમાં, ચાલતી ને ચાલતી રહે
તણાયા જ્યાં એમાં એની સાથે, સુખ દુઃખ ઊભું કરે
જ્યાં એ તો નિત્ય નથી, ફરિયાદ એની નિત્ય રહે
ગમામાં પ્રભુની ઝંખના, સાચી જ્યાં મેળવી રહે
ઉપાધિઓ જીવનની સદા ત્યાંથી ભાગતી રહે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ગમાઅણગમા જીવનમાં તો સદા જાગતા રહે
તણાતું જાય મન સદા એમાં, તણાતું ને તણાતું રહે
છોડે ના શંકા ને ખોટા ભાવો જ્યાં, એમાં એ તણાતું રહે
દ્વિધા ને દ્વિધા મનમાં સદા ત્યાં તો સર્જાતી રહે
છૂટી જ્યાં એક, બીજી ઊભી ને ઊભી થાતી રહે
પરંપરા આની તો જીવનમાં, ચાલતી ને ચાલતી રહે
તણાયા જ્યાં એમાં એની સાથે, સુખ દુઃખ ઊભું કરે
જ્યાં એ તો નિત્ય નથી, ફરિયાદ એની નિત્ય રહે
ગમામાં પ્રભુની ઝંખના, સાચી જ્યાં મેળવી રહે
ઉપાધિઓ જીવનની સદા ત્યાંથી ભાગતી રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gamāaṇagamā jīvanamāṁ tō sadā jāgatā rahē
taṇātuṁ jāya mana sadā ēmāṁ, taṇātuṁ nē taṇātuṁ rahē
chōḍē nā śaṁkā nē khōṭā bhāvō jyāṁ, ēmāṁ ē taṇātuṁ rahē
dvidhā nē dvidhā manamāṁ sadā tyāṁ tō sarjātī rahē
chūṭī jyāṁ ēka, bījī ūbhī nē ūbhī thātī rahē
paraṁparā ānī tō jīvanamāṁ, cālatī nē cālatī rahē
taṇāyā jyāṁ ēmāṁ ēnī sāthē, sukha duḥkha ūbhuṁ karē
jyāṁ ē tō nitya nathī, phariyāda ēnī nitya rahē
gamāmāṁ prabhunī jhaṁkhanā, sācī jyāṁ mēlavī rahē
upādhiō jīvananī sadā tyāṁthī bhāgatī rahē
|
|