Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3141 | Date: 10-Apr-1991
તક તો જીવનમાં પ્રભુએ, સહુને તો છે દીધી (2)
Taka tō jīvanamāṁ prabhuē, sahunē tō chē dīdhī (2)

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 3141 | Date: 10-Apr-1991

તક તો જીવનમાં પ્રભુએ, સહુને તો છે દીધી (2)

  No Audio

taka tō jīvanamāṁ prabhuē, sahunē tō chē dīdhī (2)

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1991-04-10 1991-04-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14130 તક તો જીવનમાં પ્રભુએ, સહુને તો છે દીધી (2) તક તો જીવનમાં પ્રભુએ, સહુને તો છે દીધી (2)

કોઈએ સરળતાથી એને ઝડપી, કોઈના હાથમાંથી તો ગઈ એ સરકી - તક...

નિર્ણયમાં તો જ્યાં વાર લાગી, ગઈ હાથમાંથી ત્યાં તો એ સરી - તક...

સંજોગે સંજોગે કદી ફરી થાતી ઊભી, રાખ ઝડપવાની એને તો તૈયારી - તક...

ગજાબહારની દોટ તો જ્યાં મૂકી, હાથમાંથી જાય, ત્યાં તો એ છટકી - તક...

જાય જ્યાં એ તો હાથમાંથી છટકી, અફસોસ હૈયે જાય એ તો ધરી - તક...

ઝડપી તક તો જેણે જીવનમાં, નિતનવી દિશા એને તો મળી - તક...

તક તો જીવનમાં રહેશે મળતી, પડશે રે જોવું, જાય ના એ સરકી - તક...

ઝડપતાં તકને જાશે જે શીખી, જાશે શિખર પર એ તો પહોંચી - તક...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

taka tō jīvanamāṁ prabhuē, sahunē tō chē dīdhī (2)

kōīē saralatāthī ēnē jhaḍapī, kōīnā hāthamāṁthī tō gaī ē sarakī - taka...

nirṇayamāṁ tō jyāṁ vāra lāgī, gaī hāthamāṁthī tyāṁ tō ē sarī - taka...

saṁjōgē saṁjōgē kadī pharī thātī ūbhī, rākha jhaḍapavānī ēnē tō taiyārī - taka...

gajābahāranī dōṭa tō jyāṁ mūkī, hāthamāṁthī jāya, tyāṁ tō ē chaṭakī - taka...

jāya jyāṁ ē tō hāthamāṁthī chaṭakī, aphasōsa haiyē jāya ē tō dharī - taka...

jhaḍapī taka tō jēṇē jīvanamāṁ, nitanavī diśā ēnē tō malī - taka...

taka tō jīvanamāṁ rahēśē malatī, paḍaśē rē jōvuṁ, jāya nā ē sarakī - taka...

jhaḍapatāṁ takanē jāśē jē śīkhī, jāśē śikhara para ē tō pahōṁcī - taka...
Scan Image

Gujarati Bhajan no. 3141 by Satguru Devendra Ghia - Kaka
First...313931403141...Last