1995-09-05
1995-09-05
1995-09-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1415
અસંતોષને અસંતોષમાં આળોટતોને આળોટતો, જગમાં આ જીવ

જગમાં તો એ જીવનમાં ના આગળ વધી શક્યો, ના સ્થિર ત્યાં ને ત્યાં રહી શક્યો
ઇચ્છાઓને ઇચ્છાઓના વેગને, જીવનમાં જ્યાં ના એ રોકી શક્યો
વાતે વાતે અસંતોષ જગાવી હૈયાંમાં, સંતોષના ઓડકાર ના લઈ શક્યો
ઇચ્છાઓ પાછળ તો દોડી દોડી, જ્યાં ના પૂરી એ તો કરી શક્યો
કષ્ટ વિનાની સિદ્ધિ ચાહતો, જીવનમાં જ્યાં સિદ્ધિથી દૂરને દૂર રહી ગયો
એની આગમાંને આગમાં જ્યાં સળગી રહ્યો, ઇર્ષ્યાની આગને નોતરું દઈ બેઠો
જ્યાં કોઈ ચીજ પૂરી કરી ના શક્યો, એની આગમાંને આગમાં જલતો રહ્યો
અસંતોષની આગને જ્યાં સંતોષથી ઠારી ના શક્યો, એમાં એ જલતો રહ્યો
પૂર્ણતાની પૂંજી જીવનમાં જ્યાં ના એ પામી શક્યો, એમાં તો એ જલતો રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
asaṁtōṣanē asaṁtōṣamāṁ ālōṭatōnē ālōṭatō, jagamāṁ ā jīva
jagamāṁ tō ē jīvanamāṁ nā āgala vadhī śakyō, nā sthira tyāṁ nē tyāṁ rahī śakyō
icchāōnē icchāōnā vēganē, jīvanamāṁ jyāṁ nā ē rōkī śakyō
vātē vātē asaṁtōṣa jagāvī haiyāṁmāṁ, saṁtōṣanā ōḍakāra nā laī śakyō
icchāō pāchala tō dōḍī dōḍī, jyāṁ nā pūrī ē tō karī śakyō
kaṣṭa vinānī siddhi cāhatō, jīvanamāṁ jyāṁ siddhithī dūranē dūra rahī gayō
ēnī āgamāṁnē āgamāṁ jyāṁ salagī rahyō, irṣyānī āganē nōtaruṁ daī bēṭhō
jyāṁ kōī cīja pūrī karī nā śakyō, ēnī āgamāṁnē āgamāṁ jalatō rahyō
asaṁtōṣanī āganē jyāṁ saṁtōṣathī ṭhārī nā śakyō, ēmāṁ ē jalatō rahyō
pūrṇatānī pūṁjī jīvanamāṁ jyāṁ nā ē pāmī śakyō, ēmāṁ tō ē jalatō rahyō
|
|