1991-04-21
1991-04-21
1991-04-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14150
આવ્યા છો, આશાઓ તો લઈને મારી રે પાસે
આવ્યા છો, આશાઓ તો લઈને મારી રે પાસે
અફસોસ તો છે હૈયે, નથી કાંઈ તમને હું તો દઈ શક્તો
રંજ તો છે રે હૈયે, નથી કાંઈ તમને હું તો દઈ શક્તો
સુખ તો જીવનમાં, નથી કાંઈ બચ્યું તો મારી પાસે
નથી સુખ તો તમને, હું તો દઈ શક્તો
દુઃખ તો ભર્યું છે જીવનમાં તો ડગલે ને પગલે
દઈ દુઃખ તમને, દુઃખી તમને તો નથી કરી શક્તો
નથી સુખ દઈ શક્તો, નથી દુઃખી તો કરી શક્તો
છે જે તો મારી પાસે, નથી જરૂર એની તો તમને
ભૂખ એની જાગ્યા વિના, નથી તમને એ દઈ શક્તો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આવ્યા છો, આશાઓ તો લઈને મારી રે પાસે
અફસોસ તો છે હૈયે, નથી કાંઈ તમને હું તો દઈ શક્તો
રંજ તો છે રે હૈયે, નથી કાંઈ તમને હું તો દઈ શક્તો
સુખ તો જીવનમાં, નથી કાંઈ બચ્યું તો મારી પાસે
નથી સુખ તો તમને, હું તો દઈ શક્તો
દુઃખ તો ભર્યું છે જીવનમાં તો ડગલે ને પગલે
દઈ દુઃખ તમને, દુઃખી તમને તો નથી કરી શક્તો
નથી સુખ દઈ શક્તો, નથી દુઃખી તો કરી શક્તો
છે જે તો મારી પાસે, નથી જરૂર એની તો તમને
ભૂખ એની જાગ્યા વિના, નથી તમને એ દઈ શક્તો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyā chō, āśāō tō laīnē mārī rē pāsē
aphasōsa tō chē haiyē, nathī kāṁī tamanē huṁ tō daī śaktō
raṁja tō chē rē haiyē, nathī kāṁī tamanē huṁ tō daī śaktō
sukha tō jīvanamāṁ, nathī kāṁī bacyuṁ tō mārī pāsē
nathī sukha tō tamanē, huṁ tō daī śaktō
duḥkha tō bharyuṁ chē jīvanamāṁ tō ḍagalē nē pagalē
daī duḥkha tamanē, duḥkhī tamanē tō nathī karī śaktō
nathī sukha daī śaktō, nathī duḥkhī tō karī śaktō
chē jē tō mārī pāsē, nathī jarūra ēnī tō tamanē
bhūkha ēnī jāgyā vinā, nathī tamanē ē daī śaktō
|
|