1995-09-06
1995-09-06
1995-09-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1416
બની નથી શક્યાં જ્યાં, રહી નથી શક્યાં જ્યાં, જગમાં તમે તો અમારા

ચાહો છો શાને તમે તો જીવનમાં, બનીને રહીએ, જગમાં અમે તો તમારા
કહ્યું કર્યું નથી જીવનમાં કદી તમે અમારું, ચાહો છો શાને, કરીએ કહ્યું અમે તમારું
આવ્યા નથી કાંઈ છોડીને જ્યાં તમે પાસે અમારી, ચાહો છો શાને, છોડીને બધું, આવીએ અમે પાસે તમારી
દઈ દઈને દીધું ઘણું બધું તો તમને, રહ્યાં ને રાખ્યા હાથ ખાલી તમારા કેમ તમે
મૂક્યો વિશ્વાસ પૂર્ણ જ્યાં અમે તમારામાં, રાખ્યો ના વિશ્વાસ એવો તમે અમારામાં
કહો છો જીવનમાં જીવનભર રાહ જોઈ તમે અમારી, શું રાહ જોઈ નથી રહ્યાં અમે તમારી
રાખ્યા નથી જગમાં કદી તમને તો પ્રેમ વિહોણા, શાને બની ગયા ને રહ્યાં તમે પ્રેમ વિનાના
દીધી શક્તિ અને ભક્તિ જગમાં બંને તમને, રાખ્યા અને રહ્યાં એ ઉપયોગ વિનાના
રાખ્યો સુખનો સાગર ભરપૂર જગમાં કાજે તમારા, રહ્યાં કેમ તોયે દુઃખમાં ડૂબકી મારતાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
banī nathī śakyāṁ jyāṁ, rahī nathī śakyāṁ jyāṁ, jagamāṁ tamē tō amārā
cāhō chō śānē tamē tō jīvanamāṁ, banīnē rahīē, jagamāṁ amē tō tamārā
kahyuṁ karyuṁ nathī jīvanamāṁ kadī tamē amāruṁ, cāhō chō śānē, karīē kahyuṁ amē tamāruṁ
āvyā nathī kāṁī chōḍīnē jyāṁ tamē pāsē amārī, cāhō chō śānē, chōḍīnē badhuṁ, āvīē amē pāsē tamārī
daī daīnē dīdhuṁ ghaṇuṁ badhuṁ tō tamanē, rahyāṁ nē rākhyā hātha khālī tamārā kēma tamē
mūkyō viśvāsa pūrṇa jyāṁ amē tamārāmāṁ, rākhyō nā viśvāsa ēvō tamē amārāmāṁ
kahō chō jīvanamāṁ jīvanabhara rāha jōī tamē amārī, śuṁ rāha jōī nathī rahyāṁ amē tamārī
rākhyā nathī jagamāṁ kadī tamanē tō prēma vihōṇā, śānē banī gayā nē rahyāṁ tamē prēma vinānā
dīdhī śakti anē bhakti jagamāṁ baṁnē tamanē, rākhyā anē rahyāṁ ē upayōga vinānā
rākhyō sukhanō sāgara bharapūra jagamāṁ kājē tamārā, rahyāṁ kēma tōyē duḥkhamāṁ ḍūbakī māratāṁ
|