1995-09-07
1995-09-07
1995-09-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1418
તારા હૈયાંનો રે, સચ્ચાઈનો રે સૂર, જીવનમાં કેમ દબાઈ જાય છે

દબાવી એને કોણ જાય છે, જીવનમાં કોણ એને દબાવી જાય છે
તારી સચ્ચાઈની નથી શું ખાત્રી તને, કે શંકાનો સૂર એને દબાવી જાય છે
સામનાની શક્તિ શું નથી તારામાં, તારી અશક્તિ શું એને દબાવી જાય છે
અન્ય ઘોંઘાટો, ગયા છે વધી શું અંતરમાં, શું એને એ દબાવી જાય છે
તારુંને તારું, બેધ્યાનપણું રે એમાં, જીવનમાં એને શું એ દબાવી જાય છે
છે ડર શું, કોઈ અણગમતા પરિણામોનું તને, શું એને એ દબાવી જાય છે
ક્રોધને ઇર્ષ્યાનો અગ્નિ રહ્યો છે શું જલતો હૈયાંમાં, શું એને એ દબાવી જાય છે
ઇચ્છાઓને ઇચ્છાઓના મોજા રહ્યાં છે ઊછળતા શું હૈયાંમાં, શું એને એ દબાવી જાય છેં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā haiyāṁnō rē, saccāīnō rē sūra, jīvanamāṁ kēma dabāī jāya chē
dabāvī ēnē kōṇa jāya chē, jīvanamāṁ kōṇa ēnē dabāvī jāya chē
tārī saccāīnī nathī śuṁ khātrī tanē, kē śaṁkānō sūra ēnē dabāvī jāya chē
sāmanānī śakti śuṁ nathī tārāmāṁ, tārī aśakti śuṁ ēnē dabāvī jāya chē
anya ghōṁghāṭō, gayā chē vadhī śuṁ aṁtaramāṁ, śuṁ ēnē ē dabāvī jāya chē
tāruṁnē tāruṁ, bēdhyānapaṇuṁ rē ēmāṁ, jīvanamāṁ ēnē śuṁ ē dabāvī jāya chē
chē ḍara śuṁ, kōī aṇagamatā pariṇāmōnuṁ tanē, śuṁ ēnē ē dabāvī jāya chē
krōdhanē irṣyānō agni rahyō chē śuṁ jalatō haiyāṁmāṁ, śuṁ ēnē ē dabāvī jāya chē
icchāōnē icchāōnā mōjā rahyāṁ chē ūchalatā śuṁ haiyāṁmāṁ, śuṁ ēnē ē dabāvī jāya chēṁ
|