Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5932 | Date: 07-Sep-1995
ભૂલોની પરંપરા જીવનમાં તો જાગે, હૈયાંને પરિણામ કાજે, તૈયાર એને તું રાખજે
Bhūlōnī paraṁparā jīvanamāṁ tō jāgē, haiyāṁnē pariṇāma kājē, taiyāra ēnē tuṁ rākhajē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5932 | Date: 07-Sep-1995

ભૂલોની પરંપરા જીવનમાં તો જાગે, હૈયાંને પરિણામ કાજે, તૈયાર એને તું રાખજે

  No Audio

bhūlōnī paraṁparā jīvanamāṁ tō jāgē, haiyāṁnē pariṇāma kājē, taiyāra ēnē tuṁ rākhajē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-09-07 1995-09-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1419 ભૂલોની પરંપરા જીવનમાં તો જાગે, હૈયાંને પરિણામ કાજે, તૈયાર એને તું રાખજે ભૂલોની પરંપરા જીવનમાં તો જાગે, હૈયાંને પરિણામ કાજે, તૈયાર એને તું રાખજે

છે સર્જન એ તો તારુંને તારું, દૂર ના એનાથી ભાગજે, હશે જ્યાં એ ભૂલ પરિણામ એ આપશે

વિચાર્યું ના પહેલાં, પરિણામ એ શું લાવશે, મળે સાચો સાથ જો, ના લેતા તું અચકાજે

દોષ અન્યનો એમાં ના તું કાઢજે, દોષના જીવનમાં ના એમાં તો તું તૂટી જાજે

સમજીશ છે ભૂલો શિક્ષણથી જીવનમાં કામ એ લાગશે, આવીશ ના બહાર ભૂલોમાંથી, પતનની ખીણમાં પહોંચાડશે

છાપ ભૂલોના સરદારની જીવનમાં જો વાગી જાશે, કરતા દૂર એને જીવનમાં નાકે દમ આવી જાશે

નથી ભૂલો કાંઈ વિષય ગર્વનો વિષય એટલો, ના ગર્વ એમાં લેજે, બને એટલો જીવનમાં એનાથી તું દૂર રહેજે

કોઈ ભૂલ હશે ગંભીર, કોઈ ચાલુ હશે, પણ ભૂલ નાની કે મોટી, ભૂલ એ તો ભૂલ હશે

કોઈ ભૂલનું પરિણામ મળતાં સમય લાગશે કોઈ ભૂલ પરિણામ ત્યાંને ત્યાં દઈ જાશે

ભૂલો વિનાનો માનવી ના જીવનમાં મળશે, પણ ભૂલ એ તો ભૂલ ને ભૂલ હશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūlōnī paraṁparā jīvanamāṁ tō jāgē, haiyāṁnē pariṇāma kājē, taiyāra ēnē tuṁ rākhajē

chē sarjana ē tō tāruṁnē tāruṁ, dūra nā ēnāthī bhāgajē, haśē jyāṁ ē bhūla pariṇāma ē āpaśē

vicāryuṁ nā pahēlāṁ, pariṇāma ē śuṁ lāvaśē, malē sācō sātha jō, nā lētā tuṁ acakājē

dōṣa anyanō ēmāṁ nā tuṁ kāḍhajē, dōṣanā jīvanamāṁ nā ēmāṁ tō tuṁ tūṭī jājē

samajīśa chē bhūlō śikṣaṇathī jīvanamāṁ kāma ē lāgaśē, āvīśa nā bahāra bhūlōmāṁthī, patananī khīṇamāṁ pahōṁcāḍaśē

chāpa bhūlōnā saradāranī jīvanamāṁ jō vāgī jāśē, karatā dūra ēnē jīvanamāṁ nākē dama āvī jāśē

nathī bhūlō kāṁī viṣaya garvanō viṣaya ēṭalō, nā garva ēmāṁ lējē, banē ēṭalō jīvanamāṁ ēnāthī tuṁ dūra rahējē

kōī bhūla haśē gaṁbhīra, kōī cālu haśē, paṇa bhūla nānī kē mōṭī, bhūla ē tō bhūla haśē

kōī bhūlanuṁ pariṇāma malatāṁ samaya lāgaśē kōī bhūla pariṇāma tyāṁnē tyāṁ daī jāśē

bhūlō vinānō mānavī nā jīvanamāṁ malaśē, paṇa bhūla ē tō bhūla nē bhūla haśē
Scan Image

Gujarati Bhajan no. 5932 by Satguru Devendra Ghia - Kaka
First...592959305931...Last