Hymn No. 5933 | Date: 08-Sep-1995
બન્યો છું રે પ્રભુ, જીવનમાં, દીવાનો રે જ્યાં હું તો તારા રે નામનો
banyō chuṁ rē prabhu, jīvanamāṁ, dīvānō rē jyāṁ huṁ tō tārā rē nāmanō
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1995-09-08
1995-09-08
1995-09-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1420
બન્યો છું રે પ્રભુ, જીવનમાં, દીવાનો રે જ્યાં હું તો તારા રે નામનો
બન્યો છું રે પ્રભુ, જીવનમાં, દીવાનો રે જ્યાં હું તો તારા રે નામનો
રહું એવો રહેવા દેજે મને રે પ્રભુ, જીવનમાં, દીવાનો રે તારા નામનો
રહ્યો છું પીતો, અમૃત તારા નામનું, જોજે રહું એ અમૃત હું પીતોને પીતો
કરી શકું પાર હું તો જીવનમાં, આવે જીવનમાં એમાં જે જે અડચણો
રહું અને રહેવા દેજો સદા તમારા ભાનમાં, દુનિયાદારીના ભાનને શું કરવાનો
જઈશ ડૂબી જ્યાં હું તમારા ભાનમાં, સંસારસાગર જરૂર એમાં હું તરવાનો
જગના દર્દની દવા તો છે નામ તારું, ફિકર જગના દર્દની નથી કરવાનો
તારા નામના ભાવમાં મસ્ત જ્યાં બનવાનો, પ્રભુ એમાં તું ઝૂમી ઊઠવાનો
નથી જોઈતું ભાન મને કાંઈ સંસારનું, એમાં તો ઉપાધિમાં પડવાનો
છે કર્મ એ કારણ તો આ દેહનું, જીવનમાં કર્મ ઉપર કાબૂ મેળવવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
banyō chuṁ rē prabhu, jīvanamāṁ, dīvānō rē jyāṁ huṁ tō tārā rē nāmanō
rahuṁ ēvō rahēvā dējē manē rē prabhu, jīvanamāṁ, dīvānō rē tārā nāmanō
rahyō chuṁ pītō, amr̥ta tārā nāmanuṁ, jōjē rahuṁ ē amr̥ta huṁ pītōnē pītō
karī śakuṁ pāra huṁ tō jīvanamāṁ, āvē jīvanamāṁ ēmāṁ jē jē aḍacaṇō
rahuṁ anē rahēvā dējō sadā tamārā bhānamāṁ, duniyādārīnā bhānanē śuṁ karavānō
jaīśa ḍūbī jyāṁ huṁ tamārā bhānamāṁ, saṁsārasāgara jarūra ēmāṁ huṁ taravānō
jaganā dardanī davā tō chē nāma tāruṁ, phikara jaganā dardanī nathī karavānō
tārā nāmanā bhāvamāṁ masta jyāṁ banavānō, prabhu ēmāṁ tuṁ jhūmī ūṭhavānō
nathī jōītuṁ bhāna manē kāṁī saṁsāranuṁ, ēmāṁ tō upādhimāṁ paḍavānō
chē karma ē kāraṇa tō ā dēhanuṁ, jīvanamāṁ karma upara kābū mēlavavānō
|