Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3306 | Date: 27-Jul-1991
મણિમુક્તાનો મુગટ શોભે, શોભે રે માડી, એ તો મસ્તકે તારા
Maṇimuktānō mugaṭa śōbhē, śōbhē rē māḍī, ē tō mastakē tārā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3306 | Date: 27-Jul-1991

મણિમુક્તાનો મુગટ શોભે, શોભે રે માડી, એ તો મસ્તકે તારા

  No Audio

maṇimuktānō mugaṭa śōbhē, śōbhē rē māḍī, ē tō mastakē tārā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-07-27 1991-07-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14295 મણિમુક્તાનો મુગટ શોભે, શોભે રે માડી, એ તો મસ્તકે તારા મણિમુક્તાનો મુગટ શોભે, શોભે રે માડી, એ તો મસ્તકે તારા

આંખ તારી ચમકે રે એવી રે માડી, ચમકે જાણે કોટિ ચંદ્ર તારા

હોઠ તારા છે એવા લાલ ગુલાબી રે માડી, ચમકે જાણે રે પરવાળા

શોભે કાનમાં કુંડલ તારા રે માડી, શોભે જાણે જગના સિતારા

શોભે ગળે હીરામોતીની માળા, લાગો માડી આમે તમે રૂપાળા

પહેર્યા હાથમાં કંગન ને પહોંચી, જગદોલત શકે ના એને રે પહોંચી

કમરબંધ ને બાજુબંધ તારા રે શોભે, કહે છું તૈયાર કરવા કાર્ય અમારા

રણકે પગનાં ઝાંઝર તો તારાં, સાંભળતા થાય પાવન કાન અમારા
View Original Increase Font Decrease Font

મણિમુક્તાનો મુગટ શોભે, શોભે રે માડી, એ તો મસ્તકે તારા

આંખ તારી ચમકે રે એવી રે માડી, ચમકે જાણે કોટિ ચંદ્ર તારા

હોઠ તારા છે એવા લાલ ગુલાબી રે માડી, ચમકે જાણે રે પરવાળા

શોભે કાનમાં કુંડલ તારા રે માડી, શોભે જાણે જગના સિતારા

શોભે ગળે હીરામોતીની માળા, લાગો માડી આમે તમે રૂપાળા

પહેર્યા હાથમાં કંગન ને પહોંચી, જગદોલત શકે ના એને રે પહોંચી

કમરબંધ ને બાજુબંધ તારા રે શોભે, કહે છું તૈયાર કરવા કાર્ય અમારા

રણકે પગનાં ઝાંઝર તો તારાં, સાંભળતા થાય પાવન કાન અમારા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

maṇimuktānō mugaṭa śōbhē, śōbhē rē māḍī, ē tō mastakē tārā

āṁkha tārī camakē rē ēvī rē māḍī, camakē jāṇē kōṭi caṁdra tārā

hōṭha tārā chē ēvā lāla gulābī rē māḍī, camakē jāṇē rē paravālā

śōbhē kānamāṁ kuṁḍala tārā rē māḍī, śōbhē jāṇē jaganā sitārā

śōbhē galē hīrāmōtīnī mālā, lāgō māḍī āmē tamē rūpālā

pahēryā hāthamāṁ kaṁgana nē pahōṁcī, jagadōlata śakē nā ēnē rē pahōṁcī

kamarabaṁdha nē bājubaṁdha tārā rē śōbhē, kahē chuṁ taiyāra karavā kārya amārā

raṇakē paganāṁ jhāṁjhara tō tārāṁ, sāṁbhalatā thāya pāvana kāna amārā
Scan Image

Gujarati Bhajan no. 3306 by Satguru Devendra Ghia - Kaka
First...330433053306...Last