1991-08-02
1991-08-02
1991-08-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14303
કોણે જગ તો છોડયું છે, સહુએ જગને છોડવું પડયું છે
કોણે જગ તો છોડયું છે, સહુએ જગને છોડવું પડયું છે
આવ્યા એ તો ગયા જગમાંથી, કોણ એને અટકાવી શક્યું છે
ચાહના છે શાંતિની સહુનાં હૈયે, કોણ જગમાં એ તો પામી શક્યું છે
ઇચ્છા તો છે સહુનાં હૈયે ભરી, ઇચ્છા બધી કોની પૂરી થઈ છે
સાથ ચાહે છે જગમાં તો સહુ કોઈ, સદા સાથ કોને મળ્યો છે
અપનાવવા છે સહુએ સહુને તો જગમાં, કોણ સહુને અપનાવી શક્યું છે
ક્ષણિક વેરાગ્ય સહુને તો જાગે, કોણ વેરાગ્યમાં ટકી શક્યું છે
જાણે સહુ અવગુણો તો હાનિ કરે, કોણ જગમાં ત્યજી શક્યું છે
રમતાં રહ્યા છે સહુ પ્રભુના હાથમાં, કોણ એને રમાડી શક્યું છે
આવ્યા છે પ્રભુ સહુની પાસે, કોણ એની પાસે પહોંચી શક્યું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōṇē jaga tō chōḍayuṁ chē, sahuē jaganē chōḍavuṁ paḍayuṁ chē
āvyā ē tō gayā jagamāṁthī, kōṇa ēnē aṭakāvī śakyuṁ chē
cāhanā chē śāṁtinī sahunāṁ haiyē, kōṇa jagamāṁ ē tō pāmī śakyuṁ chē
icchā tō chē sahunāṁ haiyē bharī, icchā badhī kōnī pūrī thaī chē
sātha cāhē chē jagamāṁ tō sahu kōī, sadā sātha kōnē malyō chē
apanāvavā chē sahuē sahunē tō jagamāṁ, kōṇa sahunē apanāvī śakyuṁ chē
kṣaṇika vērāgya sahunē tō jāgē, kōṇa vērāgyamāṁ ṭakī śakyuṁ chē
jāṇē sahu avaguṇō tō hāni karē, kōṇa jagamāṁ tyajī śakyuṁ chē
ramatāṁ rahyā chē sahu prabhunā hāthamāṁ, kōṇa ēnē ramāḍī śakyuṁ chē
āvyā chē prabhu sahunī pāsē, kōṇa ēnī pāsē pahōṁcī śakyuṁ chē
|