Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3315 | Date: 03-Aug-1991
લઈ જશે તને ઊંચે ને ઊંચે, તને તારા તો શુદ્ધ વિચાર
Laī jaśē tanē ūṁcē nē ūṁcē, tanē tārā tō śuddha vicāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3315 | Date: 03-Aug-1991

લઈ જશે તને ઊંચે ને ઊંચે, તને તારા તો શુદ્ધ વિચાર

  No Audio

laī jaśē tanē ūṁcē nē ūṁcē, tanē tārā tō śuddha vicāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-08-03 1991-08-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14304 લઈ જશે તને ઊંચે ને ઊંચે, તને તારા તો શુદ્ધ વિચાર લઈ જશે તને ઊંચે ને ઊંચે, તને તારા તો શુદ્ધ વિચાર

બની જાતો ના જીવનમાં તું કદી, તારી વૃત્તિઓથી લાચાર

વૃત્તિઓ ને વિચારો ઉપર રાખ સદા તું તારી લગામ

ના રાખી શક્યો જો તું કાબૂમાં, કરવી પડશે શાંતિને સલામ

શક્તિશાળી છે એના પ્રવાહો, જોજે જાતો ના એમાં તું તણાઈ

જઇશ જ્યાં એમાં તો તું તણાઈ, સાધી શકીશ ના તારી તું ભલાઈ

સૂના ને સૂના રહેશે, જીવનમાં તો, આચાર વિના તારા વિચાર

વિચારો ને આચારોનો મળે જ્યાં સાથ, આવશે ત્યાં જીવનમાં ફેરફાર

રાખજે ના ખાલી વિચારો ઉપર તો તું જીવનમાં આધાર

યત્નો વિના રહેશે વિચારો તો અધૂરા, રાખજે મનમાં આ વિચાર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

laī jaśē tanē ūṁcē nē ūṁcē, tanē tārā tō śuddha vicāra

banī jātō nā jīvanamāṁ tuṁ kadī, tārī vr̥ttiōthī lācāra

vr̥ttiō nē vicārō upara rākha sadā tuṁ tārī lagāma

nā rākhī śakyō jō tuṁ kābūmāṁ, karavī paḍaśē śāṁtinē salāma

śaktiśālī chē ēnā pravāhō, jōjē jātō nā ēmāṁ tuṁ taṇāī

jaiśa jyāṁ ēmāṁ tō tuṁ taṇāī, sādhī śakīśa nā tārī tuṁ bhalāī

sūnā nē sūnā rahēśē, jīvanamāṁ tō, ācāra vinā tārā vicāra

vicārō nē ācārōnō malē jyāṁ sātha, āvaśē tyāṁ jīvanamāṁ phēraphāra

rākhajē nā khālī vicārō upara tō tuṁ jīvanamāṁ ādhāra

yatnō vinā rahēśē vicārō tō adhūrā, rākhajē manamāṁ ā vicāra
Scan Image

Gujarati Bhajan no. 3315 by Satguru Devendra Ghia - Kaka
First...331333143315...Last