1991-10-18
1991-10-18
1991-10-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14450
મેળવ્યા પ્રભુને તો જ્યાં જીવનમાં, જીવનમાં ના કાંઈ બીજું બાકી રહે

મેળવવા પ્રભુને તો જીવનમાં, ઇચ્છાઓ, બીજી બધી તો તું છોડી દે
માંગી કે મેળવી જીવનમાં, તારી પાસે જીવનમાં કેટલું રહેશે
છે પ્રભુ તો પૂર્ણ પામતા તો એને, પૂર્ણ વિના બીજું શું મળશે
મેળવી મેળવી જીવનમાં બીજું બધું, ના પૂર્ણ કાંઈ તું બની શકશે
થાવું છે જ્યાં પૂર્ણ, અપૂર્ણ મેળવી, જીવનમાં તારું શું વળશે
પૂર્ણ વિના જીવનમાં બીજું, કોણ તને પૂર્ણ તો દઈ શકશે
પ્રભુ વિના, સર્વવ્યાપક વિના, સર્વશક્તિમાન વિના, બીજું કોણ પૂર્ણ હોઈ શકે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મેળવ્યા પ્રભુને તો જ્યાં જીવનમાં, જીવનમાં ના કાંઈ બીજું બાકી રહે
મેળવવા પ્રભુને તો જીવનમાં, ઇચ્છાઓ, બીજી બધી તો તું છોડી દે
માંગી કે મેળવી જીવનમાં, તારી પાસે જીવનમાં કેટલું રહેશે
છે પ્રભુ તો પૂર્ણ પામતા તો એને, પૂર્ણ વિના બીજું શું મળશે
મેળવી મેળવી જીવનમાં બીજું બધું, ના પૂર્ણ કાંઈ તું બની શકશે
થાવું છે જ્યાં પૂર્ણ, અપૂર્ણ મેળવી, જીવનમાં તારું શું વળશે
પૂર્ણ વિના જીવનમાં બીજું, કોણ તને પૂર્ણ તો દઈ શકશે
પ્રભુ વિના, સર્વવ્યાપક વિના, સર્વશક્તિમાન વિના, બીજું કોણ પૂર્ણ હોઈ શકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mēlavyā prabhunē tō jyāṁ jīvanamāṁ, jīvanamāṁ nā kāṁī bījuṁ bākī rahē
mēlavavā prabhunē tō jīvanamāṁ, icchāō, bījī badhī tō tuṁ chōḍī dē
māṁgī kē mēlavī jīvanamāṁ, tārī pāsē jīvanamāṁ kēṭaluṁ rahēśē
chē prabhu tō pūrṇa pāmatā tō ēnē, pūrṇa vinā bījuṁ śuṁ malaśē
mēlavī mēlavī jīvanamāṁ bījuṁ badhuṁ, nā pūrṇa kāṁī tuṁ banī śakaśē
thāvuṁ chē jyāṁ pūrṇa, apūrṇa mēlavī, jīvanamāṁ tāruṁ śuṁ valaśē
pūrṇa vinā jīvanamāṁ bījuṁ, kōṇa tanē pūrṇa tō daī śakaśē
prabhu vinā, sarvavyāpaka vinā, sarvaśaktimāna vinā, bījuṁ kōṇa pūrṇa hōī śakē
|