1991-10-28
1991-10-28
1991-10-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14466
ઊંચું ને ઊંચું વધતું જાશે, અહં તારું જો આકાશે રોકીશ ના
ઊંચું ને ઊંચું વધતું જાશે, અહં તારું જો આકાશે રોકીશ ના,
જો તું એને એ વધતું ને વધતું જાશે
અટકાવીશ ના જો સમયસર તું એને,
સમજાશે નહિ ઉત્પાત કેવા એ તો સર્જી જાશે
રહેશે તારા મનને એ છેતરતું, ક્યાંને ક્યાં તને એ તો તાણી જાશે
કરવું હશે તારે તો જીવનમાં જે, ના, તને એ તો એ કરવા દેશે
તૂટતા રહેશે સાથ કંઈકના તો જીવનમાં, ભાગ એમાં એ ભજવતું રહેશે
કસમયે તારી આડે આવી, દ્વાર પ્રગતિનાં તારા એ તો રુંધી જાશે
સાચી સમજણથી રહી જાશે તું વંચિત, સમજણમાં પથરા એ નાંખી જાશે
ઊછળતા તારા અહંને ક્રોધને અભિમાન, જીવનમાં વાચા એને દેશે
પોષીશ જ્યાં તું એને થોડો થોડો, વધતો ને વધતો, જીવનમાં એ તો જાશે
ઊગતા દેજે એને તું ડામી, ભલું એમાં તો તારું ને તારું તો થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūṁcuṁ nē ūṁcuṁ vadhatuṁ jāśē, ahaṁ tāruṁ jō ākāśē rōkīśa nā,
jō tuṁ ēnē ē vadhatuṁ nē vadhatuṁ jāśē
aṭakāvīśa nā jō samayasara tuṁ ēnē,
samajāśē nahi utpāta kēvā ē tō sarjī jāśē
rahēśē tārā mananē ē chētaratuṁ, kyāṁnē kyāṁ tanē ē tō tāṇī jāśē
karavuṁ haśē tārē tō jīvanamāṁ jē, nā, tanē ē tō ē karavā dēśē
tūṭatā rahēśē sātha kaṁīkanā tō jīvanamāṁ, bhāga ēmāṁ ē bhajavatuṁ rahēśē
kasamayē tārī āḍē āvī, dvāra pragatināṁ tārā ē tō ruṁdhī jāśē
sācī samajaṇathī rahī jāśē tuṁ vaṁcita, samajaṇamāṁ patharā ē nāṁkhī jāśē
ūchalatā tārā ahaṁnē krōdhanē abhimāna, jīvanamāṁ vācā ēnē dēśē
pōṣīśa jyāṁ tuṁ ēnē thōḍō thōḍō, vadhatō nē vadhatō, jīvanamāṁ ē tō jāśē
ūgatā dējē ēnē tuṁ ḍāmī, bhaluṁ ēmāṁ tō tāruṁ nē tāruṁ tō thāśē
|