1989-10-18
1989-10-18
1989-10-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14538
નિકટ-નિકટમાં રહી વસતી સદા તું રે માડી
નિકટ-નિકટમાં રહી વસતી સદા તું રે માડી
નજર મારી, નજર સાથે તારી તો ના મળી
નજરે ગોતી તને રે જગમાં તો ખૂણે-ખૂણે
તોય નજર તારી ના મળી, નજરને માયા તો જડી
છે માયા રૂપ તો તારું, પણ છે એ ભરમાવનારું
ભરમાવી ભરમાવી મને, માયામાં ભરમાવ્યો રાખી
રાખી ભરમાવી, રાખ્યો મને તો તુજથી દૂર ને દૂર
કોશિશો પર ફેરવી પાણી, કર્યો મને સદા મજબૂર
રાખ્યો તડપતો સદા મને, તડપન તો વધારી દઈ
ના થાતા સહજ તો તડપન, ધારા અશ્રુની વહી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નિકટ-નિકટમાં રહી વસતી સદા તું રે માડી
નજર મારી, નજર સાથે તારી તો ના મળી
નજરે ગોતી તને રે જગમાં તો ખૂણે-ખૂણે
તોય નજર તારી ના મળી, નજરને માયા તો જડી
છે માયા રૂપ તો તારું, પણ છે એ ભરમાવનારું
ભરમાવી ભરમાવી મને, માયામાં ભરમાવ્યો રાખી
રાખી ભરમાવી, રાખ્યો મને તો તુજથી દૂર ને દૂર
કોશિશો પર ફેરવી પાણી, કર્યો મને સદા મજબૂર
રાખ્યો તડપતો સદા મને, તડપન તો વધારી દઈ
ના થાતા સહજ તો તડપન, ધારા અશ્રુની વહી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nikaṭa-nikaṭamāṁ rahī vasatī sadā tuṁ rē māḍī
najara mārī, najara sāthē tārī tō nā malī
najarē gōtī tanē rē jagamāṁ tō khūṇē-khūṇē
tōya najara tārī nā malī, najaranē māyā tō jaḍī
chē māyā rūpa tō tāruṁ, paṇa chē ē bharamāvanāruṁ
bharamāvī bharamāvī manē, māyāmāṁ bharamāvyō rākhī
rākhī bharamāvī, rākhyō manē tō tujathī dūra nē dūra
kōśiśō para phēravī pāṇī, karyō manē sadā majabūra
rākhyō taḍapatō sadā manē, taḍapana tō vadhārī daī
nā thātā sahaja tō taḍapana, dhārā aśrunī vahī gaī
|
|