Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2132 | Date: 06-Dec-1989
નહીં થવા દે, નહીં થવા દે
Nahīṁ thavā dē, nahīṁ thavā dē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2132 | Date: 06-Dec-1989

નહીં થવા દે, નહીં થવા દે

  No Audio

nahīṁ thavā dē, nahīṁ thavā dē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-12-06 1989-12-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14621 નહીં થવા દે, નહીં થવા દે નહીં થવા દે, નહીં થવા દે

અધૂરું જ્ઞાન, અધૂરી સમજ તારી, કાર્ય સફળ તારું નહીં થવા દે

અધૂરા યત્નો, અધૂરી હિંમત તારી, કાર્ય સફળ તારું નહીં થવા દે

અધૂરા વિચારો, અધૂરું મન તો તારું, કાર્ય સફળ તારું નહીં થવા દે

અધૂરું દિલ, અધૂરી તૈયારી તારી, કાર્ય સફળ તારું નહીં થવા દે

અધૂરું ચિત્ત, અધૂરું ધ્યાન તારું, કાર્ય સફળ તારું નહીં થવા દે

અધૂરી તાકાત, અધૂરું જોમ તારું, કાર્ય સફળ તારું નહીં થવા દે

અધૂરી ઇચ્છા, અધૂરી શ્રદ્ધા તારી, કાર્ય સફળ તારું નહીં થવા દે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nahīṁ thavā dē, nahīṁ thavā dē

adhūruṁ jñāna, adhūrī samaja tārī, kārya saphala tāruṁ nahīṁ thavā dē

adhūrā yatnō, adhūrī hiṁmata tārī, kārya saphala tāruṁ nahīṁ thavā dē

adhūrā vicārō, adhūruṁ mana tō tāruṁ, kārya saphala tāruṁ nahīṁ thavā dē

adhūruṁ dila, adhūrī taiyārī tārī, kārya saphala tāruṁ nahīṁ thavā dē

adhūruṁ citta, adhūruṁ dhyāna tāruṁ, kārya saphala tāruṁ nahīṁ thavā dē

adhūrī tākāta, adhūruṁ jōma tāruṁ, kārya saphala tāruṁ nahīṁ thavā dē

adhūrī icchā, adhūrī śraddhā tārī, kārya saphala tāruṁ nahīṁ thavā dē
Scan Image

Gujarati Bhajan no. 2132 by Satguru Devendra Ghia - Kaka
First...213121322133...Last