Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2159 | Date: 21-Dec-1989
ભુલાયું વેરઝેર જ્યાં હૈયેથી, ભરાયું હૈયું જ્યાં પ્રેમથી
Bhulāyuṁ vērajhēra jyāṁ haiyēthī, bharāyuṁ haiyuṁ jyāṁ prēmathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2159 | Date: 21-Dec-1989

ભુલાયું વેરઝેર જ્યાં હૈયેથી, ભરાયું હૈયું જ્યાં પ્રેમથી

  No Audio

bhulāyuṁ vērajhēra jyāṁ haiyēthī, bharāyuṁ haiyuṁ jyāṁ prēmathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-12-21 1989-12-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14648 ભુલાયું વેરઝેર જ્યાં હૈયેથી, ભરાયું હૈયું જ્યાં પ્રેમથી ભુલાયું વેરઝેર જ્યાં હૈયેથી, ભરાયું હૈયું જ્યાં પ્રેમથી

સ્વર્ગ જીવનમાં ત્યાં તો ઊતરી આવે

હટી ગઈ વાસના જ્યાં હૈયેથી, છવાયું હૈયું પ્રભુભક્તિથી

છૂટ્યાં લોભ-લાલચ જ્યાં હૈયેથી, ભરાયું હૈયું જ્યાં દયાથી

ના કરે અપમાન કોઈનું, સહે અપમાન તો ધીરજથી

મટી જુદાઈ જ્યાં દિલથી, અપનાવે સહુને તો પ્રેમથી

ઊઠે રણકા જ્યાં શ્રદ્ધાના, ઝળકે જીવન જ્યાં કર્મથી

રહે મિલન જ્યાં આત્માને આત્માનું, થાયે મિલન ભાવથી

સત્યનો દીપક ત્યાં ઝળકે, રહે દૂર તો અસત્યથી

થઈ જાય ત્યાં હિંસાની હિંસા, શોભે જીવન અહિંસાથી

રહે આનંદ સદા છવાયો, શોભે જીવન ત્યાં કર્મથી
View Original Increase Font Decrease Font

ભુલાયું વેરઝેર જ્યાં હૈયેથી, ભરાયું હૈયું જ્યાં પ્રેમથી

સ્વર્ગ જીવનમાં ત્યાં તો ઊતરી આવે

હટી ગઈ વાસના જ્યાં હૈયેથી, છવાયું હૈયું પ્રભુભક્તિથી

છૂટ્યાં લોભ-લાલચ જ્યાં હૈયેથી, ભરાયું હૈયું જ્યાં દયાથી

ના કરે અપમાન કોઈનું, સહે અપમાન તો ધીરજથી

મટી જુદાઈ જ્યાં દિલથી, અપનાવે સહુને તો પ્રેમથી

ઊઠે રણકા જ્યાં શ્રદ્ધાના, ઝળકે જીવન જ્યાં કર્મથી

રહે મિલન જ્યાં આત્માને આત્માનું, થાયે મિલન ભાવથી

સત્યનો દીપક ત્યાં ઝળકે, રહે દૂર તો અસત્યથી

થઈ જાય ત્યાં હિંસાની હિંસા, શોભે જીવન અહિંસાથી

રહે આનંદ સદા છવાયો, શોભે જીવન ત્યાં કર્મથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhulāyuṁ vērajhēra jyāṁ haiyēthī, bharāyuṁ haiyuṁ jyāṁ prēmathī

svarga jīvanamāṁ tyāṁ tō ūtarī āvē

haṭī gaī vāsanā jyāṁ haiyēthī, chavāyuṁ haiyuṁ prabhubhaktithī

chūṭyāṁ lōbha-lālaca jyāṁ haiyēthī, bharāyuṁ haiyuṁ jyāṁ dayāthī

nā karē apamāna kōīnuṁ, sahē apamāna tō dhīrajathī

maṭī judāī jyāṁ dilathī, apanāvē sahunē tō prēmathī

ūṭhē raṇakā jyāṁ śraddhānā, jhalakē jīvana jyāṁ karmathī

rahē milana jyāṁ ātmānē ātmānuṁ, thāyē milana bhāvathī

satyanō dīpaka tyāṁ jhalakē, rahē dūra tō asatyathī

thaī jāya tyāṁ hiṁsānī hiṁsā, śōbhē jīvana ahiṁsāthī

rahē ānaṁda sadā chavāyō, śōbhē jīvana tyāṁ karmathī
Scan Image

Gujarati Bhajan no. 2159 by Satguru Devendra Ghia - Kaka
First...215821592160...Last