1989-12-21
1989-12-21
1989-12-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14650
કર મન દર્પણ ચોખ્ખું એટલું, નાનો ડાઘ ભી જલદી દેખાય
કર મન દર્પણ ચોખ્ખું એટલું, નાનો ડાઘ ભી જલદી દેખાય
લાગે જરા ભી ડાઘ જો વાસનાનો, તરત સાફ એને કરી નાખ
ઊઠશે જ્વાળા ક્રોધ કે ઈર્ષ્યાની, ચોખ્ખું ત્યારે તો નહીં દેખાય
પડશે વેરઝેરના ઉઝરડા, દેખાતું ચોખ્ખું ત્યાં તો બંધ થઈ જાય
અહં ને અભિમાનની ધૂળ જ્યાં ચડે, દેખાતું એ તો અટકાવી જાય
વિકારોના આ મેલથી તો, રાખજે દર્પણ તો સાફ સદાય
કરતો જાશે સાફ એને, જોજે ડાઘ બીજા ના પડતા જાય
નાનો ભી ડાઘ તો, અડચણ એમાં ઊભી તો કરતો જાય
ઋષિમુનિઓએ, સંતોએ કર્યા સાફ, એવું જગ નમતું એને જાય
કરજે સાફ તો તું એટલું, પ્રભુ એમાં તો ચોખ્ખા દેખાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kara mana darpaṇa cōkhkhuṁ ēṭaluṁ, nānō ḍāgha bhī jaladī dēkhāya
lāgē jarā bhī ḍāgha jō vāsanānō, tarata sāpha ēnē karī nākha
ūṭhaśē jvālā krōdha kē īrṣyānī, cōkhkhuṁ tyārē tō nahīṁ dēkhāya
paḍaśē vērajhēranā ujharaḍā, dēkhātuṁ cōkhkhuṁ tyāṁ tō baṁdha thaī jāya
ahaṁ nē abhimānanī dhūla jyāṁ caḍē, dēkhātuṁ ē tō aṭakāvī jāya
vikārōnā ā mēlathī tō, rākhajē darpaṇa tō sāpha sadāya
karatō jāśē sāpha ēnē, jōjē ḍāgha bījā nā paḍatā jāya
nānō bhī ḍāgha tō, aḍacaṇa ēmāṁ ūbhī tō karatō jāya
r̥ṣimuniōē, saṁtōē karyā sāpha, ēvuṁ jaga namatuṁ ēnē jāya
karajē sāpha tō tuṁ ēṭaluṁ, prabhu ēmāṁ tō cōkhkhā dēkhāya
|
|