Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2290 | Date: 19-Feb-1990
થઈ જાજે જગમાં તો તું પ્રભુનો, પ્રભુને તો તું તારો કરી લે
Thaī jājē jagamāṁ tō tuṁ prabhunō, prabhunē tō tuṁ tārō karī lē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2290 | Date: 19-Feb-1990

થઈ જાજે જગમાં તો તું પ્રભુનો, પ્રભુને તો તું તારો કરી લે

  No Audio

thaī jājē jagamāṁ tō tuṁ prabhunō, prabhunē tō tuṁ tārō karī lē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-02-19 1990-02-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14779 થઈ જાજે જગમાં તો તું પ્રભુનો, પ્રભુને તો તું તારો કરી લે થઈ જાજે જગમાં તો તું પ્રભુનો, પ્રભુને તો તું તારો કરી લે

મટી જાશે માથાકૂટ તો મુક્તિતણી, મુક્તિદાતાને તો તું તારો કરી લે

મોકલ્યો છે જગમાં તને શીખવા, શીખીને એની પાસે તો પહોંચવાને

રાહ જોઈ ઊભો છે એ તો તારી, આશ આ એની તો પૂરી કરી દે

છે જગમાં તો એ તો સહુનો, એને તો તું તારો કરી લે

મૂક્યો છે વિશ્વાસ એણે તો તારામાં, વિશ્વાસપાત્ર એનો તો બનજે

ભરી સાચા ભાવ તો હૈયે, ભાવથી એને તો તું બાંધી લે

બંધાશે જ્યાં એ તો ભાવથી, ના ક્યાંય એ તો ભાગી શકશે

રાહ જોઈ ઊભો છે એ તો સહુની, ના રાહ વધુ એને જોવરાવજે

મેળાપ તારો ને એનો, હવે તો તું જલદી કરી લે
View Original Increase Font Decrease Font

થઈ જાજે જગમાં તો તું પ્રભુનો, પ્રભુને તો તું તારો કરી લે

મટી જાશે માથાકૂટ તો મુક્તિતણી, મુક્તિદાતાને તો તું તારો કરી લે

મોકલ્યો છે જગમાં તને શીખવા, શીખીને એની પાસે તો પહોંચવાને

રાહ જોઈ ઊભો છે એ તો તારી, આશ આ એની તો પૂરી કરી દે

છે જગમાં તો એ તો સહુનો, એને તો તું તારો કરી લે

મૂક્યો છે વિશ્વાસ એણે તો તારામાં, વિશ્વાસપાત્ર એનો તો બનજે

ભરી સાચા ભાવ તો હૈયે, ભાવથી એને તો તું બાંધી લે

બંધાશે જ્યાં એ તો ભાવથી, ના ક્યાંય એ તો ભાગી શકશે

રાહ જોઈ ઊભો છે એ તો સહુની, ના રાહ વધુ એને જોવરાવજે

મેળાપ તારો ને એનો, હવે તો તું જલદી કરી લે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thaī jājē jagamāṁ tō tuṁ prabhunō, prabhunē tō tuṁ tārō karī lē

maṭī jāśē māthākūṭa tō muktitaṇī, muktidātānē tō tuṁ tārō karī lē

mōkalyō chē jagamāṁ tanē śīkhavā, śīkhīnē ēnī pāsē tō pahōṁcavānē

rāha jōī ūbhō chē ē tō tārī, āśa ā ēnī tō pūrī karī dē

chē jagamāṁ tō ē tō sahunō, ēnē tō tuṁ tārō karī lē

mūkyō chē viśvāsa ēṇē tō tārāmāṁ, viśvāsapātra ēnō tō banajē

bharī sācā bhāva tō haiyē, bhāvathī ēnē tō tuṁ bāṁdhī lē

baṁdhāśē jyāṁ ē tō bhāvathī, nā kyāṁya ē tō bhāgī śakaśē

rāha jōī ūbhō chē ē tō sahunī, nā rāha vadhu ēnē jōvarāvajē

mēlāpa tārō nē ēnō, havē tō tuṁ jaladī karī lē
Scan Image

Gujarati Bhajan no. 2290 by Satguru Devendra Ghia - Kaka
First...229022912292...Last