1990-02-21
1990-02-21
1990-02-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14785
સર્જેલાં સર્જન કદી-કદી તો, સામે પડી જાય
સર્જેલાં સર્જન કદી-કદી તો, સામે પડી જાય
કરેલાં કર્મો કદી-કદી, ભોગવતાં તો ભારે પડી જાય
વિચારો તો છે સર્જન તારું, વિચારો તો સામે આવી જાય
કર્મો તારાં ને તારાં, જાશે આવી આંખ સામે સદાય
ભાવો પણ છે સર્જન તો તારું, રાખ નજર એના પર સદાય
જગાવીશ જેવા, પડશે તરવું એમાં, તારે તો સદાય
મેલ ભી છે તો સર્જન તારું, છે સફાઈ પણ ભી તારે હાથ
સદ્દગુણ, સદ્દબુદ્ધિનું, સર્જન કરી રાખજે એને તું સાથ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સર્જેલાં સર્જન કદી-કદી તો, સામે પડી જાય
કરેલાં કર્મો કદી-કદી, ભોગવતાં તો ભારે પડી જાય
વિચારો તો છે સર્જન તારું, વિચારો તો સામે આવી જાય
કર્મો તારાં ને તારાં, જાશે આવી આંખ સામે સદાય
ભાવો પણ છે સર્જન તો તારું, રાખ નજર એના પર સદાય
જગાવીશ જેવા, પડશે તરવું એમાં, તારે તો સદાય
મેલ ભી છે તો સર્જન તારું, છે સફાઈ પણ ભી તારે હાથ
સદ્દગુણ, સદ્દબુદ્ધિનું, સર્જન કરી રાખજે એને તું સાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sarjēlāṁ sarjana kadī-kadī tō, sāmē paḍī jāya
karēlāṁ karmō kadī-kadī, bhōgavatāṁ tō bhārē paḍī jāya
vicārō tō chē sarjana tāruṁ, vicārō tō sāmē āvī jāya
karmō tārāṁ nē tārāṁ, jāśē āvī āṁkha sāmē sadāya
bhāvō paṇa chē sarjana tō tāruṁ, rākha najara ēnā para sadāya
jagāvīśa jēvā, paḍaśē taravuṁ ēmāṁ, tārē tō sadāya
mēla bhī chē tō sarjana tāruṁ, chē saphāī paṇa bhī tārē hātha
saddaguṇa, saddabuddhinuṁ, sarjana karī rākhajē ēnē tuṁ sātha
|
|