1990-02-21
1990-02-21
1990-02-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14786
ના પ્રીત ટકે, ના પ્યાર ટકે, જ્યાં સ્વાર્થ હૈયે સવાર થાય છે

ના સમજણ ટકે, ના દિશા સૂઝે, જ્યાં હૈયે ક્રોધ સવાર થાય છે
ના સાચું સૂઝે, ના એ તો ટકે, જ્યાં હૈયે પાપ ઊભરાય છે
ના કાંઈ એ તો જુએ, ના સીમા છે રે એને, જ્યાં લોભ હૈયે છવાય છે
ના શ્રદ્ધા ટકે, ના બુદ્ધિ સ્થિર રહે, જ્યાં શંકા હૈયે જાગી જાય છે
ના મિત્ર રહે, ના મિત્ર ટકે, જ્યાં વેર હૈયે વ્યાપી જાય છે
ના વાણી શુદ્ધ રહે, ના દૃષ્ટિ શુદ્ધ રહે, જ્યાં હૈયે દુર્ગુણ છવાય છે
ના સદ્દભાવ જાગે, ના સદ્દબુદ્ધિ જાગે, જ્યાં હૈયે વિકાર છવાય છે
ના યત્નો થાય, ના સફળતા મળે, જ્યાં હૈયે આળસ વ્યાપી જાય છે
ના સુખી થવાય, ના શાંતિ આવે, જ્યાં હૈયે અસંતોષ છવાય છે
https://www.youtube.com/watch?v=z-sWY0WXQkw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ના પ્રીત ટકે, ના પ્યાર ટકે, જ્યાં સ્વાર્થ હૈયે સવાર થાય છે
ના સમજણ ટકે, ના દિશા સૂઝે, જ્યાં હૈયે ક્રોધ સવાર થાય છે
ના સાચું સૂઝે, ના એ તો ટકે, જ્યાં હૈયે પાપ ઊભરાય છે
ના કાંઈ એ તો જુએ, ના સીમા છે રે એને, જ્યાં લોભ હૈયે છવાય છે
ના શ્રદ્ધા ટકે, ના બુદ્ધિ સ્થિર રહે, જ્યાં શંકા હૈયે જાગી જાય છે
ના મિત્ર રહે, ના મિત્ર ટકે, જ્યાં વેર હૈયે વ્યાપી જાય છે
ના વાણી શુદ્ધ રહે, ના દૃષ્ટિ શુદ્ધ રહે, જ્યાં હૈયે દુર્ગુણ છવાય છે
ના સદ્દભાવ જાગે, ના સદ્દબુદ્ધિ જાગે, જ્યાં હૈયે વિકાર છવાય છે
ના યત્નો થાય, ના સફળતા મળે, જ્યાં હૈયે આળસ વ્યાપી જાય છે
ના સુખી થવાય, ના શાંતિ આવે, જ્યાં હૈયે અસંતોષ છવાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā prīta ṭakē, nā pyāra ṭakē, jyāṁ svārtha haiyē savāra thāya chē
nā samajaṇa ṭakē, nā diśā sūjhē, jyāṁ haiyē krōdha savāra thāya chē
nā sācuṁ sūjhē, nā ē tō ṭakē, jyāṁ haiyē pāpa ūbharāya chē
nā kāṁī ē tō juē, nā sīmā chē rē ēnē, jyāṁ lōbha haiyē chavāya chē
nā śraddhā ṭakē, nā buddhi sthira rahē, jyāṁ śaṁkā haiyē jāgī jāya chē
nā mitra rahē, nā mitra ṭakē, jyāṁ vēra haiyē vyāpī jāya chē
nā vāṇī śuddha rahē, nā dr̥ṣṭi śuddha rahē, jyāṁ haiyē durguṇa chavāya chē
nā saddabhāva jāgē, nā saddabuddhi jāgē, jyāṁ haiyē vikāra chavāya chē
nā yatnō thāya, nā saphalatā malē, jyāṁ haiyē ālasa vyāpī jāya chē
nā sukhī thavāya, nā śāṁti āvē, jyāṁ haiyē asaṁtōṣa chavāya chē
ના પ્રીત ટકે, ના પ્યાર ટકે, જ્યાં સ્વાર્થ હૈયે સવાર થાય છેના પ્રીત ટકે, ના પ્યાર ટકે, જ્યાં સ્વાર્થ હૈયે સવાર થાય છે
ના સમજણ ટકે, ના દિશા સૂઝે, જ્યાં હૈયે ક્રોધ સવાર થાય છે
ના સાચું સૂઝે, ના એ તો ટકે, જ્યાં હૈયે પાપ ઊભરાય છે
ના કાંઈ એ તો જુએ, ના સીમા છે રે એને, જ્યાં લોભ હૈયે છવાય છે
ના શ્રદ્ધા ટકે, ના બુદ્ધિ સ્થિર રહે, જ્યાં શંકા હૈયે જાગી જાય છે
ના મિત્ર રહે, ના મિત્ર ટકે, જ્યાં વેર હૈયે વ્યાપી જાય છે
ના વાણી શુદ્ધ રહે, ના દૃષ્ટિ શુદ્ધ રહે, જ્યાં હૈયે દુર્ગુણ છવાય છે
ના સદ્દભાવ જાગે, ના સદ્દબુદ્ધિ જાગે, જ્યાં હૈયે વિકાર છવાય છે
ના યત્નો થાય, ના સફળતા મળે, જ્યાં હૈયે આળસ વ્યાપી જાય છે
ના સુખી થવાય, ના શાંતિ આવે, જ્યાં હૈયે અસંતોષ છવાય છે1990-02-21https://i.ytimg.com/vi/z-sWY0WXQkw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=z-sWY0WXQkw
|