1990-02-24
1990-02-24
1990-02-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14796
દર્શન તારાં તો થાતાં નથી રે માડી, શું તારા હૈયામાં મારું સ્થાન નથી

મારી વાત તારી ધ્યાન બહાર નથી રે માડી, મારાં કામ પૂરાં કેમ થાતાં નથી
ખોલવું છે દિલ તારી પાસે રે માડી, ભાવ પૂરા કેમ હૈયે તો જાગતા નથી
કરવાં છે કર્મો નિઃસ્વાર્થ બનીને રે માડી, સ્વાર્થ હૈયેથી કેમ હજી છૂટતો નથી
પુણ્યપંથે ચાલવું છે મારે રે માડી, પાપ મારાં હજી કેમ અટકતાં નથી
સમજવું છે ઘણું, સમજાય કદી-કદી રે માડી, સમજણ મારી કેમ ટકતી નથી
ધરવું છે ધ્યાન તારું રે માડી, તારા ધ્યાનમાં કેમ જલદી જવાતું નથી
ચાહું ખૂબ તને કહેવા રે માડી, કેમ બધું તને તો કહેવાતું નથી
https://www.youtube.com/watch?v=713V_-NOUwY
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દર્શન તારાં તો થાતાં નથી રે માડી, શું તારા હૈયામાં મારું સ્થાન નથી
મારી વાત તારી ધ્યાન બહાર નથી રે માડી, મારાં કામ પૂરાં કેમ થાતાં નથી
ખોલવું છે દિલ તારી પાસે રે માડી, ભાવ પૂરા કેમ હૈયે તો જાગતા નથી
કરવાં છે કર્મો નિઃસ્વાર્થ બનીને રે માડી, સ્વાર્થ હૈયેથી કેમ હજી છૂટતો નથી
પુણ્યપંથે ચાલવું છે મારે રે માડી, પાપ મારાં હજી કેમ અટકતાં નથી
સમજવું છે ઘણું, સમજાય કદી-કદી રે માડી, સમજણ મારી કેમ ટકતી નથી
ધરવું છે ધ્યાન તારું રે માડી, તારા ધ્યાનમાં કેમ જલદી જવાતું નથી
ચાહું ખૂબ તને કહેવા રે માડી, કેમ બધું તને તો કહેવાતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
darśana tārāṁ tō thātāṁ nathī rē māḍī, śuṁ tārā haiyāmāṁ māruṁ sthāna nathī
mārī vāta tārī dhyāna bahāra nathī rē māḍī, mārāṁ kāma pūrāṁ kēma thātāṁ nathī
khōlavuṁ chē dila tārī pāsē rē māḍī, bhāva pūrā kēma haiyē tō jāgatā nathī
karavāṁ chē karmō niḥsvārtha banīnē rē māḍī, svārtha haiyēthī kēma hajī chūṭatō nathī
puṇyapaṁthē cālavuṁ chē mārē rē māḍī, pāpa mārāṁ hajī kēma aṭakatāṁ nathī
samajavuṁ chē ghaṇuṁ, samajāya kadī-kadī rē māḍī, samajaṇa mārī kēma ṭakatī nathī
dharavuṁ chē dhyāna tāruṁ rē māḍī, tārā dhyānamāṁ kēma jaladī javātuṁ nathī
cāhuṁ khūba tanē kahēvā rē māḍī, kēma badhuṁ tanē tō kahēvātuṁ nathī
દર્શન તારાં તો થાતાં નથી રે માડી, શું તારા હૈયામાં મારું સ્થાન નથીદર્શન તારાં તો થાતાં નથી રે માડી, શું તારા હૈયામાં મારું સ્થાન નથી
મારી વાત તારી ધ્યાન બહાર નથી રે માડી, મારાં કામ પૂરાં કેમ થાતાં નથી
ખોલવું છે દિલ તારી પાસે રે માડી, ભાવ પૂરા કેમ હૈયે તો જાગતા નથી
કરવાં છે કર્મો નિઃસ્વાર્થ બનીને રે માડી, સ્વાર્થ હૈયેથી કેમ હજી છૂટતો નથી
પુણ્યપંથે ચાલવું છે મારે રે માડી, પાપ મારાં હજી કેમ અટકતાં નથી
સમજવું છે ઘણું, સમજાય કદી-કદી રે માડી, સમજણ મારી કેમ ટકતી નથી
ધરવું છે ધ્યાન તારું રે માડી, તારા ધ્યાનમાં કેમ જલદી જવાતું નથી
ચાહું ખૂબ તને કહેવા રે માડી, કેમ બધું તને તો કહેવાતું નથી1990-02-24https://i.ytimg.com/vi/713V_-NOUwY/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=713V_-NOUwY
|