Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6000 | Date: 23-Oct-1995
કરી કરી ભૂલો જીવ્યા જીવન અમે, થયા એમાં અમે તો ખૂબ પરેશાન
Karī karī bhūlō jīvyā jīvana amē, thayā ēmāṁ amē tō khūba parēśāna

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6000 | Date: 23-Oct-1995

કરી કરી ભૂલો જીવ્યા જીવન અમે, થયા એમાં અમે તો ખૂબ પરેશાન

  No Audio

karī karī bhūlō jīvyā jīvana amē, thayā ēmāṁ amē tō khūba parēśāna

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-10-23 1995-10-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1487 કરી કરી ભૂલો જીવ્યા જીવન અમે, થયા એમાં અમે તો ખૂબ પરેશાન કરી કરી ભૂલો જીવ્યા જીવન અમે, થયા એમાં અમે તો ખૂબ પરેશાન

ગણ્યા વિના ચાલશે નહીં તને રે પ્રભુ, છીએ અમે તોયે તારા તો સંતાન

હોય કે ના હોય કમી ભલે બીજી રે જીવનમાં, કમી શાંતિની તો વરતાય

કારણ વિના શૂળ કરીએ ઊભું અમે જીવનમાં, છે અનોખું અમારું એનું વિજ્ઞાન

ભૂલ્યા નથી ભાન જીવનમાં, રહી છે કરતીને કરતી અમને તો એ પરેશાન

દુઃખીને દુઃખી થાતા રહ્યાં અમે જીવનમાં, ઊણપ સુખની જીવનમાં તો ત્યાં વરતાય

બની શક્યા નથી અમે સાચા સંતાન તારા રે પ્રભુ, છીએ અમે તોયે તારા રે સંતાન

મુક્ત નથી અમે તો જીવનમાં, ચાહીએ પ્રભુ જીવનમાં, તારી પાસે મુક્તિનું વરદાન

ઊણપ વિનાના નથી રહ્યાં કાંઈ અમે, ડગલેને પગલે ઊણપ અમારી છતી થાય

છે વિશ્વાસ પૂરો હૈયે અમારા, અનાડી નથી કાંઈ અમે, છીએ અમે તો તારા સંતાન
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī karī bhūlō jīvyā jīvana amē, thayā ēmāṁ amē tō khūba parēśāna

gaṇyā vinā cālaśē nahīṁ tanē rē prabhu, chīē amē tōyē tārā tō saṁtāna

hōya kē nā hōya kamī bhalē bījī rē jīvanamāṁ, kamī śāṁtinī tō varatāya

kāraṇa vinā śūla karīē ūbhuṁ amē jīvanamāṁ, chē anōkhuṁ amāruṁ ēnuṁ vijñāna

bhūlyā nathī bhāna jīvanamāṁ, rahī chē karatīnē karatī amanē tō ē parēśāna

duḥkhīnē duḥkhī thātā rahyāṁ amē jīvanamāṁ, ūṇapa sukhanī jīvanamāṁ tō tyāṁ varatāya

banī śakyā nathī amē sācā saṁtāna tārā rē prabhu, chīē amē tōyē tārā rē saṁtāna

mukta nathī amē tō jīvanamāṁ, cāhīē prabhu jīvanamāṁ, tārī pāsē muktinuṁ varadāna

ūṇapa vinānā nathī rahyāṁ kāṁī amē, ḍagalēnē pagalē ūṇapa amārī chatī thāya

chē viśvāsa pūrō haiyē amārā, anāḍī nathī kāṁī amē, chīē amē tō tārā saṁtāna
Scan Image

Gujarati Bhajan no. 6000 by Satguru Devendra Ghia - Kaka
First...599559965997...Last