Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 20 | Date: 20-Jul-1984
જાગ, જાગ, જાગ, `મા' સિધ્ધાંબિકા, સુણીને પોકાર
Jāga, jāga, jāga, `mā' sidhdhāṁbikā, suṇīnē pōkāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 20 | Date: 20-Jul-1984

જાગ, જાગ, જાગ, `મા' સિધ્ધાંબિકા, સુણીને પોકાર

  Audio

jāga, jāga, jāga, `mā' sidhdhāṁbikā, suṇīnē pōkāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1984-07-20 1984-07-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1509 જાગ, જાગ, જાગ, `મા' સિધ્ધાંબિકા, સુણીને પોકાર જાગ, જાગ, જાગ, `મા' સિધ્ધાંબિકા, સુણીને પોકાર

તારા વિણ માત, મારે હૈયે છાયો છે અંધકાર

સકળ જગતમાં વ્યાપ્ત તું, જગત કેરો છે આધાર

નિર્ગુણ નિરાકાર રૂપે તું, કીધાં કામ થઈને સાકાર

જગતમાં અસુરોનો ઉત્પાત વધ્યો, મચ્યો સઘળે હાહાકાર

દેવ, ઋષિગણ ભક્તો કાજે, કીધો અસુર તણો સંહાર

તારી કૃપા વિના કંઈ નવ થાય, આ જગતમાં સંચાર

ગર્વિષ્ઠના ગર્વનો, લોભીના લોભનો, છે તુજ આહાર

કીધાં કામ અનેક, ધરી નામ અનેક, નામ તણો નહીં પાર

લીલા તારી ગાવી ક્યાંથી, લીલા તારી છે અપરંપાર
https://www.youtube.com/watch?v=gxP7fuc0Yik
View Original Increase Font Decrease Font

જાગ, જાગ, જાગ, `મા' સિધ્ધાંબિકા, સુણીને પોકાર

તારા વિણ માત, મારે હૈયે છાયો છે અંધકાર

સકળ જગતમાં વ્યાપ્ત તું, જગત કેરો છે આધાર

નિર્ગુણ નિરાકાર રૂપે તું, કીધાં કામ થઈને સાકાર

જગતમાં અસુરોનો ઉત્પાત વધ્યો, મચ્યો સઘળે હાહાકાર

દેવ, ઋષિગણ ભક્તો કાજે, કીધો અસુર તણો સંહાર

તારી કૃપા વિના કંઈ નવ થાય, આ જગતમાં સંચાર

ગર્વિષ્ઠના ગર્વનો, લોભીના લોભનો, છે તુજ આહાર

કીધાં કામ અનેક, ધરી નામ અનેક, નામ તણો નહીં પાર

લીલા તારી ગાવી ક્યાંથી, લીલા તારી છે અપરંપાર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāga, jāga, jāga, `mā' sidhdhāṁbikā, suṇīnē pōkāra

tārā viṇa māta, mārē haiyē chāyō chē aṁdhakāra

sakala jagatamāṁ vyāpta tuṁ, jagata kērō chē ādhāra

nirguṇa nirākāra rūpē tuṁ, kīdhāṁ kāma thaīnē sākāra

jagatamāṁ asurōnō utpāta vadhyō, macyō saghalē hāhākāra

dēva, r̥ṣigaṇa bhaktō kājē, kīdhō asura taṇō saṁhāra

tārī kr̥pā vinā kaṁī nava thāya, ā jagatamāṁ saṁcāra

garviṣṭhanā garvanō, lōbhīnā lōbhanō, chē tuja āhāra

kīdhāṁ kāma anēka, dharī nāma anēka, nāma taṇō nahīṁ pāra

līlā tārī gāvī kyāṁthī, līlā tārī chē aparaṁpāra
English Explanation Increase Font Decrease Font

Here Kaka is singing Mother Divine's glory.

Awake, Awake, Awake, my Morher Divine pleasereply to my cry, without You, there is darkness in my heart

You are the omnipresent one who is supporting this world

You are the formless one and yet the one who is operating this world.

When disorder and crime in this world reached the peak, and holy men are losing their peace. You come to rescue and punish culprits.

It is not possible to govern this world without Your grace,

You are a good man's virtue, and you are a sinners sin

You performed a lot, using many different forms and using numerous different names.

It is not possible to define all your divine plays.
Scan Image

Gujarati Bhajan no. 20 by Satguru Devendra Ghia - Kaka

First...192021...Last