એક સુંદર સપનું મેં તો દીઠુંએક સુંદર સપનું મેં તો દીઠું
હીંચકે હીંચતી `મા' ને દીઠી - એક ...
મનોહર `મા' નું રૂપ મેં તો દીઠું
તેજ તણો નહીં પાર - એક ...
સોના હિંડોળો ઝળકતો દીઠો
અને ફૂલ તણો નહીં પાર - એક ...
રત્નજડિત હાર મેં તો `મા' નો દીઠો
એના ઝળકાટનો નહીં પાર - એક ...
ચાંદ-સૂરજ એની પાસે ઝાંખા પડતા
મણિમુક્તાનો નહીં પાર - એક ...
ત્રિશૂળ મેં તો `મા' ના હાથમાં દીઠું
એના તેજ તણો નહીં પાર - એક ...
કેડે કંદોરો હેમ તણો મેં તો દીઠો
એની શોભા તણો નહીં પાર - એક ...
એના પગમાં ઝાંઝર ચળકતાં દીઠાં
મીઠા રણકારનો નહીં પાર - એક ...
એનું હસતું મુખડું મેં તો દીઠું
આંખમાં અમીરસનો નહીં પાર - એક ...1984-07-20https://i.ytimg.com/vi/hgOwVE1mGjk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=hgOwVE1mGjk
એક સુંદર સપનું મેં તો દીઠુંએક સુંદર સપનું મેં તો દીઠું
હીંચકે હીંચતી `મા' ને દીઠી - એક ...
મનોહર `મા' નું રૂપ મેં તો દીઠું
તેજ તણો નહીં પાર - એક ...
સોના હિંડોળો ઝળકતો દીઠો
અને ફૂલ તણો નહીં પાર - એક ...
રત્નજડિત હાર મેં તો `મા' નો દીઠો
એના ઝળકાટનો નહીં પાર - એક ...
ચાંદ-સૂરજ એની પાસે ઝાંખા પડતા
મણિમુક્તાનો નહીં પાર - એક ...
ત્રિશૂળ મેં તો `મા' ના હાથમાં દીઠું
એના તેજ તણો નહીં પાર - એક ...
કેડે કંદોરો હેમ તણો મેં તો દીઠો
એની શોભા તણો નહીં પાર - એક ...
એના પગમાં ઝાંઝર ચળકતાં દીઠાં
મીઠા રણકારનો નહીં પાર - એક ...
એનું હસતું મુખડું મેં તો દીઠું
આંખમાં અમીરસનો નહીં પાર - એક ...1984-07-20https://i.ytimg.com/vi/xi13LZ6-XQM/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=xi13LZ6-XQM